આ કાકા નું આ ભજન તમને હસાવી દેશે !! અનેક શહેરના નામ લઈને બનાવી દીધું આ ભજન, “ઉતારો આરતી કારીગર ઘરે આવ્યા…. જુઓ વીડિયો
ગુજરાતના લોકોને તોલે કોઈ ન આવી શકે. આ વાત તો ખરેખર સો ટકા સાચી છે, એવું તમે પણ કહેશો જ્યારે હાલમાં વાયરલ થયેલ વિડીયો તમે જોશો. લોકોની અંદર આવડત તો રહેલી જ હોય છે બસ તેને બહાર લાવવાની જરૂર હોય છે. હાલમાં જે વિડીયો સામે આવ્યો છે તે ખુબ જ રમુજી અને હાસ્યજનક છે પરંતુ આ વીડીયો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. તમે અત્યાર સુધી બૉલીવુડ સોન્ગના રીમેક્સ કદાચ સાંભળ્યા હશે પરંતુ હાલમાં ગુજરાતી આરતીનું રીમેક વરઝ્ન આવ્યું છે.
આ વિડીયો જોઈને તમે હસીને લોટ પોટ થઇ જશો. ખરેખર આ વીડીયો ખુબ જ રમુજી છે અને સાથોસાથ સૌ કોઈ ગાયક કલાકારના વખાણ પણ કરી રહ્યા છે, તમે કંઈક નવું સર્જન કરો એટલે લોકોને ગમી જાય બસ તે બધા થી અલગ જ હોવું જોઈએ. તમને સૌ કોઈને યાદ હશે કે જ્યારે સત્યનારાયણ ભગવાનની કથા હોય ત્યારે કથા પૂર્ણ થયા બાદ સહપરિવાર સાથે આરતી કરવામાં આવે છે, ત્યારે સૌ કોઈ ” ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા, માતા યશોદા કુંવર કાને ઘરે આવ્યા (૨) હરખને હુલામણે શામળીયો ઘેરે આવ્યા (ર) આ આરતી સૌ કોઈને લોકકંઠે યાદ હશે.
હવે સમય એટલો બદલાઈ ગયો છે કે. સૌ કોઈ લોકો કંઈક નવીન લાવી રહ્યાં છે, ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયામાં ” કારીગરની આરતી વાયરલ થઇ રહી છે. ” ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા ” આરતીને બદલે એક નવી જ રમુજી આરતી ગાવામાં આવી રહી છે. આ આરતી કારીગર માટે ગાવામાં આવી છે. આ વિડિઓ અને અમે કોઈ પુષ્ટિ નથી કરતા.
આ વિડીયોમાં તમે જોઈ શકશો કે બેઠક જામી છે, આ દરમિયાન જ એક કાકા પોતાના સુરીલા કંઠે ઉતારો આરતી કારીગર ઘરે આવ્યા. આ આરતી સાંભળીને તમે પણ આ કાકાના વખાણ કરતા નહિ થાકો. ખરેખર આ આરતી દરેક બોલ કારીગર માટે ખુબ જ બંધ બેસે છે અને આરતી સાંભળવા માટે નીચે આપેલ વિડિયો જરૂરથી જોજો!
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.