Viral video

આ વિધાર્થી એવા એકડા બોલ્યો કે સાહેબ પણ ગોથા ખાઈ ગયા! જુઓ વિડીઓ હસવુ નહી રોકી શકો

અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે કે આ વિડીયો જોઈને આપણે પોતાનું હસવું રોકી નથી શકતા. હાલમાં જ વધુ એક આવો જ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ રૂમમાં ચાલી રહ્યો છે આ વીડિયો જોઈને ચોક્કસ તમને તમારા સ્કૂલના દિવસો યાદ આવી જશે કારણ કે આ બાળકના નખરાં એવા છે કે કોઈપણ વ્યક્તિને પોતાનું બાળપણ યાદ આવી જાય. વાત જાણે એમ છે કે, વિધાર્થી એવા એકડા બોલ્યો કે સાહેબ પણ ગોથા ખાઈ ગયા! જુઓ વિડીઓ હસવુ નહી રોકી શકો.

વાયરલ થયેલ વીડિયોમાં તમે જોઈ શકશો કે એક પ્રાથમિક શાળામાં ભણતા બાળક ને તેના સાહેબ એકડા બોલતા શીખડાવે છે પરંતુ એ બાળક એકડા એવી રીતે બોલે છે કે સાહેબ પણ ગોથા ખાઈ જાય કારણ કે બાળકમાંથી એકડા બરોબર બોલતો જ નથી. બાળકને જે બોલવું છે એ જ બોલે છે સાહેબ પણ વિચારમાં પડી ગયા કે આની એકડા શીખડાવા કહી દેતા!

આ વીડિયોમાં જોઈ શકશો કે બાળકને જે પણ શીખડાવવામાં આવે છે તે તેનું ઊંધું બોલે છે, સાહેબ બાળકને કહે છે કે એકડે બોલ ફતે બગડે બે બોલે છે અને બગડે બે બોલવાનું કહે છે તો ત્રગડે ત્રણ બોલે છે અને જ્યારે સાહેબ તેને કહે છે કે સોગડે ચાર બોલ તો તો એ સોંગડે પાંચ બોલે છે. રડવા જેવા થઈ જાય તેને બોલે છે કે મારે મને નથી આવડતું ત્યારે સાહેબ કહે છે કે આવડી જશે બોલ છતાં અને બાળક રડતો રડતો કહે છે કે મારે ઘરે જવું છે પણ સાહેબ કહે છે કે ઘરે પછી જજે પહેલા સોગડે ચાર બોલ!

ખરેખર આ વીડિયો જોઈને દરેક વ્યક્તિને ચોક્કસ તેનું બાળપણ યાદ આવી જશે કારણ કે ભાગ્યે જ કોઈના જીવનમાં આવો કિસ્સો ન બન્યો હોય તેવું બની શકે છે. આજના સમયમાં પણ એવા ઘણા બાળકો હોય છે કે તેને ગમે એટલું શીખડાવો તો પણ એ ન જ શીખે અને આ વાયરલ વીડિયોમાં લખ્યું છે કે ” લઘરા કાકા નો છોકરો ” ખરેખર આ વીડિયો એટલો હાસ્યાસ્પદ છે કે કોઈપણ વ્યક્તિ પોતાનું હસવું ન રોકી શકે.


નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!