Viral video

હજારો ફુટ ઉપર પહાડ પર ગુજરાતીઓ એ ગરબા ની રમઝટ બોલાવી દિધી ! જુઓ વિડીઓ મજા આવશે

સોશિયલ મીડિયામાં (Social media )અનેક પ્રકારના વિડીયો થતા હોય છે ત્યારે હાલમાં એક ખૂબ જ અનોખ વિડીયો વાયરલ થયો છે, આ વિડીયો જોઈને તમને પણ મન થશે કે હું પણ આ જગ્યાએ એકવાર તો ગરબા રમવા જાઉં. આપણે જાણીએ છીએ કે ગુજરાતના ગરબા એ માત્ર ગુજરાત (Gujarat)પૂરતા સીમિત નથી પરંતુ દેશ વિદેશના તમામ લોકો માટે ગરબા એક લોકપ્રિય નિત્ય બની ગયું છે ગરબા એ માત્ર નૃત્ય નથી પરંતુ મા અંબાની આરાધના છે. 

ગરબા (Garaba) એ ગુજરાતની ઓળખ છે અને આ ગુજરાતની ઓળખ આજે વિશ્વ ફલકે લોકપ્રિય બની ગઈ છે આપણે જાણીએ છીએ કે ગરબા વિના આપણે ગુજરાતીઓના ઘરે કોઈપણ શુભ ઉત્સવ હોય તો અવશ્ય રમાઈ છે. હાલમાં જ એક વિડીયો વાયરલ થયો છે, આ વીડિયોમાં તમે જોઇ શકશો કે હજારો ફુટ ઉપર પહાડ પર ગુજરાતીઓ એ ગરબા ની રમઝટ બોલાવી દિધી ! આ વીડિયો જોઈને તમે પણ ગરબા રમવા માટે આતુરતા પૂર્વક રાહ જોશો.

ખરેખર હજારો ફૂટની ઊંચાઈએ ગરબે રમવા એ પણ કરતી ઠંડીમાં એ તો માત્ર ને માત્ર ખાલી ગુજરાતીઓ જ કરી શકે ગુજરાતી અને ગરબા રમવા માટે કોઈ કારણ કે કોઈ જગ્યા જોવી નથી પડતી. અને આ વીડિયોમાં તમે જોઈ શકશો કે અનેક યુવાનો અને યુવતીઓ પહાડો ની ઉપર મોજ થી ગરબા રમી રહ્યા છે અને આ મોત એ ગુજરાતીઓની મોજ છે જે કોઈપણ વ્યક્તિ આ મોજમાં સામેલ થઈ જ જાય જ્યારે કોઈ ગુજરાતીઓ ગરબા રમતા હોય.

વિડીયો જોઈને તમને એ તો ખ્યાલ આવી જ ગયો હશે કે ગરબા રમવા માટે કોઈ કારણ કે જગ્યા જોવી નથી પડતી. જ્યાં જ્યાં જાય ત્યાં થેપલા ખમણ ઢોકળા અને ગરબા ને તો સાથે જ લઈ જાય અને ગરબા તો એ ગુજરાતીઓની આત્મા છે અને આત્મા વિના તો દેહ પણ અધૂરો છે. આ વીડિયો જોઈને તમને પણ આટલી ઉંચાઈએ ગરબા રમવાનું મન થયું જ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!