આ ગામમાં 1700 વર્ષથી પૈસાનું ઝાડ છે! જાણો તેનું રહસ્ય…
આપણે ગુજરાતીમાં કહેવાય છે ને કે, પૈસા શું ઝાડ પર ઉગે છે! હવે કોઈ તમને આવું કહે તો જરૂર હા કહેજો કારણ કે, એક એવો દેશ છે, જ્યા પૈસાઓ ઝાડ પર ઉગે છે, છતાં પણ અહીંયા થી કોઈ એક રૂપિયો પણ પોતાની સાથે નથી લઈ શકતું. અહીંયા અનેક લોકો આવે છે છતાં કોઈપણ વ્યક્તિ આ ઝાડ પરથી પૈસા લેતા નથી. ખરેખર આ ઝાડ પર શું કામ પૈસા ઉગે છે અને લોકો શા માટે નથી લેતા પૈસા તેવા અનેક પ્રશ્નો તમારા મનમાં આવતા હશે, ત્યારે અમે આપના પ્રશ્નનો ન જવાબ આપીએ. એક એવું ગામ જ્યા વૃક્ષમાં ફળ, ફૂલ કે શાકભાજી ઉગતા હોય પણ આ વૃક્ષમાં ઉગે છે પૈસા જેણે જોઇને કોઈ પણ ચોંકી શકે છે.
કોણ કહે છે કે પૈસા ઝાડમાં નથી ઉગતા. બ્રિટેનના આ વૃક્ષમાં રહસ્યમય તરીકે સિક્કાઓ દેખાય છે.\ઝાડની અંદર અને અડધા બહાર ચાંદી અને તાંબાના સિક્કા લાગેલ છે. આ જાદુઈ ઝાડમાંથી ૧૭૦૦ વર્ષોથી પૈસા નીકળે છે. ખરેખર, લંડનના સ્કોટીશ હાઈલેન્ડ ના પીક ડીસ્ટ્રીકટ ફોરેસ્ટમાં આ ઝાડ છે. આ ઝાડમાં એકપણ એવી જગ્યા નથી જ્યાં પૈસા ન લાગેલ હોય.કહેવાય છે કે દુનિયા માં બધી વસ્તુઓ એવી હોય છે જેની પાછળ કોઈ કહાની કે લોજીક છુપાયેલ હોય. અહીના લોકો અનુસાર કોઈ કહે છે કે આમાં ખરાબ શક્તિનો વાસ થાય છે તો કોઈ કહે છે આમાં ઈશ્વરીય શક્તિ નો વાસ થાય છે.
એક માન્યતા અનુસાર કોઈ ખુશીઓના અને ક્રિસમસના તહેવારમાં જો આ ઝાડ પર સિક્કો લગાવવામાં આવે તો તમામ મન્નતો પૂરી થાય છે. આ ઝાડમાં અલગ અલગ દેશોના સિક્કા લાગેલ છે. અમેરિકી લોકોમાં પણ આ વૃક્ષ પ્રત્યે લોકોની શ્રદ્ધા જોવા મળે છે.માન્યતા અનુસાર જો કોઈ વ્યક્તિ બીમાર હોય અને આ ઝાડમાં સિક્કો લગાવે તો તે સારો થઇ જાય છે. આને ‘ગુડ લક’ માનવામાં આવે છે.આમ પણ કહેવાય છે ને કે કોઈપણ દેશ કે ધર્મ હોય તેમાં સૌથી માન્ય વધૂ ઇશ્વર પર શ્રદ્ધા હોય છે. ખરેખર આ અનેક લોકોની આસ્થા છે અને જે સત્ય પણ થાય છેઆ, આવા અનેક શહેરમાં અલગ માનવતાની દ્રષ્ટિએ શ્રદ્ધા રહેલી છે.