ટીવી સીરિયલના દિગ્ગજ અભિનેતા ( અનુપમ શ્યામ ) સજ્જન સિંહનું થયું દુઃખદ નિધન! ઘણા સમયથી તેઓ ને.
સ્ટાર પ્લસ સીરિયલમાં ઠાકુર સજ્જન સિંહ નું પાત્ર ભજવીને લોકપ્રિય થયેલ કલાકાર ને તો આપણે સૌ કોઈ ઓળખીએ છે, તેઓ પોતાની અભિનય કળા થી ટેલિવિઝન જગતમાં ખૂબ જ લોકપ્રિય થયેલ હતા, ત્યારે હાલમાં એવો સમય ચાલી રહ્યો છે કે, અનેક કલાકારો લોકો એ ગુમાવેલા છે, ત્યારે તમને જાણીને નવાઇ લાગશે કે ફરી એક વખત ટેલિવિઝન જગત નાં એક કલાકાર નું જીવન ઓલવાઈ ગયું છે.
પ્રતિજ્ઞા સિટીયલ દ્વારા લોકપ્રિય પામેલ કલાકર અનુપમ શ્યામ ઘણા સમય થી તેઓ બિમારી થી પીડાઈ રહ્યા હતા. હાલમાં જ તેઓ ફરી એકવાર પ્રતિજ્ઞા સીરિયલમાં ફરી જોવા મળ્યા હતા પરંતુ કહેવાય છે ને કે, કુદરત નાં દ્વારે કોઈ નું નથી ચાલતું. જીવનમાં ક્યારે શું થઇ જાય કોઈ કહી ન શકે.
હાલમાં ક સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, બોલિવૂડ અને ટીવી જગતમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડની ઘણી ફિલ્મો અને લોકપ્રિય ટીવી શો મન કી આવાઝ પ્રતિજ્ઞામાં ઠાકુર સજ્જન સિંહની ભૂમિકા ભજવનાર અભિનેતા અનુપમ શ્યામનું નિધન થયું છે. અભિનેતા લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા. મલ્ટીપલ ઓર્ગન ફેલિયરને કારણે અભિનેતાનું નિધન થયું. તેમને અનેક ફિલ્મો અને ટીવી સીરિયલમાં કામ કરેલું હતું. ઘરમાં ઘરમાં તેઓ સજ્જન સિંહ દ્વારા ખૂબ જ જાણીતા બનેલા હતા.