Gujarat

પાણી ની અંદર સ્વાસ રોકી મહાદેવ નુ એવુ પેઈન્ટીંગ કર્યુ કે વિડીઓ લાખો લોકો એ જોયો, જુવો વિડીઓ

હાલ સોસિયલ મીડીયા પર અવાર નવાર અનેક વિડીઓ વાયરલ થતા હોય છે અને લોખો લોકો સુધી એ વિડીઓ પહોંચી જતો હોય છે. અને આવા વિડીઓ થકી સારા સારા કલાકારો ની પ્રતિભા ઉભરી આવતી હોય છે. તાજેતર મા જ એક વિડીઓ ખુબ વાયરલ થયો હતો.

આ વિડીઓ મા એક ચિત્રકારે એક તળાવ મા જઈ ને પથ્થર પર પાણી ની અંદર મહાદેવ ના ફેસ નુ પેઈન્ટીંગ કર્યુ હતુ આ પેઈન્ટીંગ લોકો ને ખુબ પસંદ આવી રહ્યુ છે અને આ વિડીઓ ફેસબુક પર અંદાજતી 40 લાખ લોકો એ આ વિડીઓ જોયો હતો.

આ પેઈન્ટીંગ ના લોકો ખુબ વખાણ કરી રહ્યા છે અને પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહયા છે આ વિડીઓ જોઈ તમને કેવો લાગ્યો એ પણ જણાવજો અને જો ગણે તો અન્ય લોકો સાથે શેર કરજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!