ગામ મા આવી સાવજે ગાય નો શિકાર કર્યો ! વિડીઓ જોઈ રુવાટા ઉભા થઈ જશે…જુઓ વિડીઓ
સોશિયલ મીડિયામાં હાલમાં સિંહના શિકારનો વિડિયો બહુ વાયરલ થઈ રહ્યો છે, હાલમાં જ થોડા દિવસ પહેલા બળદ અને સિંહ નો વીડિયો વાયરલ થયો હતો, ત્યારે ફરી એકવાર સિંહે શિકાર કર્યો હોય એવો વીડીયો વાયરલ થયો છે ! આ ઘટના વિશે જાણીને તમને આશ્ચય પામી જશો.ખરેખર આ ઘટના કોઈ સામાન્ય નથી કારણ કે જ્યારે તમે આ વીડિયોમાં જોશો કે સિંહ કંઈ રીતે શિકાર કરે છે,તો તમારા રૂંવાટા ઉભા થઇ જશે.
આ ઘટના વિશે અમે આપને સંપૂર્ણ માહિતી આપીએ કે હાલમાં સિંહ નો ત્રાસ બહુ વધી ગયો છે.જંગલોમાંથી બહાર આવિને સિંહો ગામમાં ઘુસી રહ્યા છે. ત્યારે આ કારણે ગામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ માત્ર પહેલીવાર બનેલ ઘટના નથી પરંતુ હાલમાં જ થોડા સમયમાં અનેક ગામોમાં સિંહ શિકાર કર્યા હોય એવા બનાવ બની ગયા છે.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સિંહે ગાયનું મારણ કર્યું હોય એવો વીડીઓ ઇન્ટાગ્રામ પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડીઓમાં તમે જોઈ શકો હો કે, એક ગામની શેરીમાં સિંહએ ગાયનું મારણ કર્યું છે અને તે શિકાર કર્યા બાદ તે પોતાનું પેટ ભરી રહ્યો છે. આ ઘટના ખૂબ જ દુ:ખદાયી કહેવાય પરંતુ છતાં આ વીડીઓ પોસ્ટ કરનારએ લખ્યું કે, અમારે તો ઘરે પણ સિંહ મહેમાન બનીને આવે છે
આપણે જાણીએ છે કે, સિંહ હવે જંગલોમાંથી ગ્રામ્ય વિસ્તારો તરફ આવી રહ્યા છે અને પશુઓનો શિકાર કરી રહ્યાં છે .આ કારણે ગામના લોકો પોતાના પાલતું પશુઓમાટે ચિંતિત થયા છે.ગીર જંગલના આસપાસના વિસ્તારોમાં તો આવી ઘટના અનેકવાર બને છે. ત્યારે આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ જ વારયલ થઈ રહ્યો છે.આ વીડિયો ક્યાં ગામનો છે, તે અંગે કોઈ પુષ્ટિ નથી થઈ.
View this post on Instagram