ગુજરાતી સત્સંગ મંડળીનું આ ભજન સોશિયલ મીડિયા પર મચાવી રહ્યું છે ધમાલ ! મંડળીએ ગાયું કે “દીકરો મારો ખુબ રૂપિયા વાળો….
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો દિવાળીનો સમય નજીક આવી ગયો છે એવામાં દરેક લોકો દિવાળીના આ ખાસ તહેવારની રાહ જોઈ રહયા છે, તમને ખબર જ હશે કે હાલના સમયમાં તો સોશિયલ મીડિયા પર અનેક એવા વિડીયો આપણી સામે આવતા જ રહે છે જે ખુબ હસાવી દેનારા હોવાની સાથો સાથ ચોંકાવનારા પણ હોય છે અમુકે હસાવી દેતા તો અમુક ચોંકાવનારા વિડીયો આપણી સામે આવતા જ રહે છે.
એવામાં જો મિત્ર તમને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હશો તો તમને ખબર જ હશે કે હાલના સમયમાં એક મહિલાની સત્સંગ મંડળી સોશિયલ મીડિયા પર ખુબ જ ધૂમ મચાવી રહી છે, હું તો અમુલ ડેરી ગઈથી લઈને બીજા અનેક ભજનો લોકોને સોશિયલ મીડિયા પર ખુબ જ વધારે ગમી રહ્યા છે. એવામાં ધીરે ધીરે આ ભજન મંડળીની લોકચાહના વધતી જ જઈ રહી છે.
ત્યાં આ સત્સંગ મંડળીનો વધુ એક વિડીયો હાલ આપણી સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર ખુબ જ વધારે ધૂમ મચાવી રહ્યો છે અને લોકો દ્વારા પણ ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે, આ ભજનના વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલાઓ “દીકરો મારો ખુબ રૂપિયા વાળો” આવું અનોખું ભજન ગાય રહી છે જેનો વિડીયો ખુબ જ વધારે વાયરલ થઇ રહ્યો છે.
વાયરલ આ વિડીયો વિશે જો વાત કરવામાં આવૅ તો આ વિડીયો પર અત્યાર સુધી 60 હજારથી પણ વધારે વ્યવસ આવી ચુક્યા છે અને લોકો દ્વારા આ વીડિયોને ખુબ જ પ્રેમ આપવામાં આવી રહ્યો છે, તમારું આ વિડીયો વિશે શું કેહવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો.
View this post on Instagram