જોશમાં ગરબા રમવામાં કયા જીવ ન ખોઈ બેસતા, અમદાવાદના યુવકનું ગરબા ગરબા રમતા થયું મોત, જાણો પૂરી વાત
હાલમાં દિવસેને દિવસે હાર્ટ એટેકના બનાવો બને છે. ત્યારે હાલમાં જ ગરબા દરમિયાન યુવકને હાર્ટ એટેક આવેલ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, અમદાવાદના વટવામાં રહેતા 28 વર્ષીય યુવક નામે રવિ પંચાલનું ગરબે રમતા રમતા મોત થયું હોવાની માહિતી સામે આવી રહી છે. જોકે રવિનું મોત હાર્ટ એટેકેથી થયું છે કે તેમ તે અંગે હાલ અટકળો ચાલી રહ્યો છે.
હાથીજણ સર્કલ પાસે આવેલા વૃંદાવન પાર્ટી પ્લોટમાં ગરબા રમવા ગયો હતો, અને આવારે રાત્રે 12-30ની આસપાસ તે ગરબા રમતા રમતા પડી ગ્યો હતો. યુવકને હોસ્પિટલ સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.હાલમાં તો પોલીસે આ ઘટનામાં યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
હાલ તો યુવકના મોત અંગેનું પ્રાથમિક કારણ હાર્ટ એટેક હોવાનું માનવામાં આવી રહ્યું છે.
જોકે મોતનું યોગ્ય કારણ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળરો. મૃતક રવિ પંચાલ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો.હૃદયરોગના હુમલાથી મૃત્યુના કિસ્સા ગુજરાતમાં વધતા જાય છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, ગરબા રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી મમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.