India

આર્મી યુવકે પોતાની પત્ની સાથે એવું કૃત્ય કર્યું કે, પત્ની પિતાને કહ્યું, મને બચાવો.

આપણા સમાજમાં દહેજ ખૂબ જ ખરાબ પ્રથા છે જે સમાજ માટે એક શ્રાપ સમાન છે ભારતીય કાયદા મુજબ દહેજ લેવું અને દહેજ આપવું એ ગુનો છે. આ કાયદો હોગા છતાં અનેક છોકરીઓનું જીવતર ઝેર થઈ જાય છે. અનેક દિકરી નું જીવન બરબાદ થઈ જાય છે. હાલમાં જ એક એવી કરુણદાયક ઘટના બની છે.

આજે દહેજને લગતો એક ખૂબ જ ચોંકાવનારો મામલો લોકો સમક્ષ સામે આવ્યો છે. દહેજને લગતી આ ઘટના વિશે સાંભળ્યા પછી તમારું લોહી પણ ઉકળશે. તો ચાલો જાણીએ આ ઘટના વિશે વિગતવાર.ગુરદાસપુરનો છે. જ્યાં આજથી આશરે 8 મહિના પહેલા લગ્ન કર્યા બાદ એક મહિલાને સાસરિયા તરફથી દહેજ માંગવામાં આવી રહ્યું હતું અને તેના પણ ત્રાએ ગુજારવામાં આવી રહ્યો હતો.

ગામના સરપંચ હરપ્રીત સિંહના જણાવ્યા અનુસાર તેના કાકા હરજીત સિંહની પુત્રી મનજીત કૌરના લગ્ન 22 ઓક્ટોબર 2017 ના રોજ સિમરન સાથે થયા હતા. લગ્ન સમયે મનજિતના પિતાએ તેની સ્થિતિ અનુસાર છોકરાઓને દહેજ આપ્યા હતા. દહેજ લીધા પછી છોકરાઓ તે સમયે લગ્ન કરવા તૈયાર થઈ ગયા.

દહેજને કારણે મનજીતને તેના સાસરિયાઓ દ્વારા દરરોજ માર મારવામાં આવતો હતો. મનજીતનાં પિતા હરપ્રીતનાં કહેવા પ્રમાણે, આશ્ચર્ય થશે કે જે યુવતીનો પતિ સૈન્યમાં હોગા છતાં પણ દહેજ માગતો હતો અને પોતાની પત્ની હેરાન કરતો હતો.

પડોશીઓના જણાવ્યા મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે મનજીતનો પતિ બે દિવસ પહેલા તેના ઘરે આવ્યો હતો. ઘરે આવ્યા બાદ પત્ની સાથે લડ્યા બાદ તે ફરી એકવાર ફરજ પર ગયો હતો. પરંતુ બીજા જ દિવસે તેની પુત્રીએ પિતાને કહ્યું કે તેની સાસરિયાઓ તેને માર મારતા હતા. જો તેઓને બહુ જલ્દી કોઈ મદદ ન મળે તો તે તેમને મારી નાખશે.

દીકરીની વાત સાંભળ્યા પછી તેના પિતા ઝડપથી દિકરીના સાસરાના ઘરે પહોંચી ગયા. સસરાના ઘરે પહોંચ્યા પછી ત્યાંનું દ્રશ્ય જોઇને મનજિતના પિતા આંખમાંથી આંસુઓ સરી પડ્યા તેની દીકરીએ પોતાનો જીવ ગુમાવી દીધો હતો. આ જ કારણે તેના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી  અને ત્યારબાદ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!