ભર શિયાળે વરસાદ થતા વર-કન્યાને કેવી લેફે થઈ, જોઈ લ્યો વિડીયો!! યુઝરો બોલ્યા “ચમચામાં બંનેએ ખાધું હશે.. જુઓ વિડીયો
હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયોમાં તમે જોઈ શકશો કે, વરરાજાના હાથમાં છત્રી છે અને પોતાની નવવધુ સાથે ચાલી રહ્યો છે. આ જોઈને તમને હસવું પણ આવશે કે, માવઠાના માર તો સૌ કોઈને સહન કરવા પડી રહ્યાં છે. જે વરરાજાના હાથમાં તલવાર હોવી જોઈએ એના હાથમાં છત્રી જોઈને હસવું તો જરૂર આવે.
વિડીયોમાં એ પણ જોઈ શકાય કે લગ્નમાં વરપક્ષ અને કન્યા પક્ષના લોકો પણ વરસાદથી બચવા માટે તાલપત્રી ઓઢી લીધી છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જોઈને તમેં પણ હસવું નહિ રોકી શકો.
આ વિડીયો ક્યાંનો છે તે અંગે કોઈ પુષ્ટિ નથી થઇ પરંતુ વિડીયો દ્વારા જોઈ શકાય છે કે, એક લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. લગ્ન સમયે અચાનક માવઠું આવ્યું છે, લગ્નમાં આવેલા મહેમાનો અને પરિવારના સભ્યો વરસાદથી બચવા માટે તાલપત્રી ઓઢી લીધી. વરરાજા પણ આ મામલે અપવાદ નહોતો. તેના હાથમાં પણ છત્રી હતી.
આ વિડીયો જોઈને લોકો ખુબ જ હસી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે, આ વિડીયો જોઈને તેમને ખુબ જ યાદ આવી ગયું છે કે, તેમના લગ્ન પણ આવી જ રીતે થયા હતા.આ વિડીયો ફક્ત એક હાસ્યપ્રદ નથી. આ વિડીયો એક સંદેશ પણ આપે છે. આ સંદેશ એ છે કે, કુદરતી આફતોથી કોઈ બચી શકતું નથી. ભલે તે વરરાજા હોય કે ગરીબ કામદાર.
આપણે બધાએ કુદરતી આફતો માટે તૈયાર રહેવું જોઈએ. આપણે ભવિષ્યમાં આવી કોઈ પણ આફતનો સામનો કરવા માટે તૈયારી કરવી જોઈએ. હાલમાં લગ્નગાળો ચાલી રહ્યો છે, તેવા સમયમાં માવઠું લોકો માટે નુકસાનકારક બની રહ્યું છે, ખેરખર હાલમાં માવઠું સૌ માટે ચિંતિત છે, આ વિડીયો જોઈને તમારો પ્રતિભાવ જરુરુથી જણાવજો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.