વેક્સીન લેતા સમયે મહીલા એ એવુ તો શુ કર્યુ કે વિડીઓ 20 લાખ લોકોએ જોઈ લીધો.

હાલમાં વેક્સિનની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે સોશિયલ મીડિયામાં અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હાલમાં જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગુલાબી રંગ ની સાડી વાડી મહિલા ખૂબ જ ચર્ચાનો વિષય બની છે. ત્યારે આ જોઈને તમને પણ નવાઈ લાગશે કે, આખરે આ વીડિયોમાં આ મહિલા શું કરે છે જેના લીધે ખૂબ ન ચર્ચામાં આવી છે.

હાલમાં જ્યાર થી રસી કરણ અભિયાન ચાલુ થયું છે, ત્યાર થી જ અનેક રસી કરણ કરવા નાં વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં કોઈ ડોઝ લીધા વગર ખાલી ઇન્જેશન આપી રહ્યા છે. ત્યારે આ સિવાય કોઈ એવી રીતે રડી રહ્યું છે કે તમને હસવું આવી જાય અથવા તો કોઈ બાળક નો પણ વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારે હાલમાં જ એક વિડિયો વાયરલ થયો જેમાં એક ઇન્સ્ટાગ્રામ પર હરિયાણી યુવતી પણ રશીકરણ કરવા પોહચી છે.

આ વીડિયો એટલો આકર્ષક છે કે કોઈપણ વ્યક્તિનું મન મોહી જાય. ત્યારે આ વિડ્યો એ યુવતી નાં ચહેરા નું સ્મિત તેમજ તેના જે નખરા છે તે જ્યારે તને જોશો ત્યારે ખરેખર તમે તેના પ્રેમ મોહી જશો. આ કોઈ ઘટના સામાન્ય નથી પરંતુ એટલી જ આદકાર છે. યુવતી ને જ્યારે નર્સ ઇન્જેક્શન આપે છે ત્યારે બંને હાથ ફેસ રાખી દે છે અને ડરવા લાગે છે અને આજ દરમિયાન યુવતી ને ઇજેક્શન આપવા લાગે છે, ત્યારે ડરે છે.

 

View this post on Instagram

 

A post shared by @reels__hry

જ્યારે ઇન્જેક્શન આપે છે, ત્યારે તેને ખબર પણ નથી પડતી એટલે તે નર્સ ને પૂછે છે. ત્યારે તે અદાકારી જોવા જેવી છે. આ યુવતી ની તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. ત્યારે હાલમાં જ આ યુવતી ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ એક્ટિવ રહે છે. ગુલાબી સાડીમાં આ યુવતી નું હાસ્ય અને ગુલાબી રંગ ખૂબ જ મન મોહક છે. આ દ્રશ્ય કોઈને પણ તેનું દીવાના બની જાય છે. ત્યારે આ વિડિયો તમે પણ જયારે જોશો તો તમે તેના દીવાના થઇ જશો.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *