અનુપમાં સિરિયલની લીલા ની રિયલ લાઈફ જોઈને તમે ચોંકી જશો, જાણો હકીકત.
હાલમાં જ્યાં જુઓ ત્યાં સ્ટાર પ્લસ સિરિયલ અનુપમા ની ચર્ચા થઈ રહી છે. ખરેખર આ ટીવી સિરિયલની ધારાવાહિક દર્શકોનું દિલ જીતવામાં સફળ રહી છે. અને આ સિરિયલ પાત્રો પણ લોકોના દિલોમાં એક અનોખી જગ્યા બનાવે છે. આજે આપણે વાત કરીશું આ સિરિયલની લીલા બા વિશે! ઓળખી તો ગયા જ હશો કે કોણ છે તેઓ. જેવા રંગીન અને હસમુખ સ્વભાવ તેમનો ઓન સ્કિન છે તેમ તેઓ રિયલ લાઈફમાં કેવા છે તે જાણો.
લીલા એટલે ગુજરાતી રંગભૂમિના કલાકાર અલ્પના તેમનો જન્મ દ્વારકામાં થયેલ તેઓ મૂળ ગુજરાતી જ હતા અને તેમના લગ્ન ગુજરાતી કલાકાર મેહુલ બુચ સાથે થયેલ છે તેઓ બને પોતાનું જીવન ખૂબ જ ખુશી થી પસાર કરી રહ્યા છે અને તેમને એક દીકરી પણ છે. હાલમાં તેઓ અનુપમા સીરીયલમાં જોવા મળે છે પરંતુ આ સિવાય અનેક ધારાવાહિક અને ગુજરાતી ફિલ્મોમાં તેમને કામ કર્યું છે.
રિયલ લાઈફમાં તેઓ એકદમ મોર્ડન જ લાગે છે કોઈ નબી કહે કે તો પંચાસ વર્ષ ની ઉંમર ધરાવે છે અને આજે પણ તેઓ એટલા જ ફિટ એન્ડ ડફાઈન છે. તેઓ એક ઇન્ટવ્યૂમાં કહેલ કે મને હજી સુધી ભાખરી બનાવતા નથી આવડતી. અલ્પના બુચ અને મેહુલ બુચ ની જોડી લાખો લોકોનું દિલ જીતી લઈ છે. રિયલ લાઈફમાં તેઓ ખૂબ સરળ અને નિર્મળ સ્વભાવના છે જે દરેકનું દિલ જીતી લઈ છે. અને એક હાઈફ પ્રોફેશનલ અને જનરલ પર્સન ની જેમ લાઈફ જીવી રહ્યા છે.