આજે ચંકી પાંડેના માતા નુ નીધન થયુ.

ફિલ્મ જગતમાં ફરી દુખ આવ્યુ છે, ખરેખર ઈશ્વર જાણે શુ ઈચ્છે તે કોઇ નથી જાણી શકતું. હાલમાં જ આપણે એક દુઃખમાંથી પસાર થયા છે. બોલીવુડના ટ્રેજડી કિંગ દિલીપ કુમાતના નિધન થી હજૂ તો ઇન્સ્ટ્રીઝ બહાર નીકળ્યું નથી ત્યાં તો ફરી એકવાત બોલીવુડના જાણીતા અને કોમેડી કિંગની માતાજીનું દુઃખ નિધન થયું છે ત્યારે ખરેખર સૌ કોઈ ચોકી ગયાં છે. ફિલ્મ જગતના સૌથી લોકપ્રિય કલાકાર છે અને તેમના પુત્ર અને પુત્રી ફિલ્મ જગતના એન્ટ્રી મારીને ધૂમ મચાવી રહ્યા છે ત્યારે દાદીના નિધન ન લીધે તેમને એક યાદગાર વીડિયો શેર કર્યો છે.

વાત જાણે એમ છે કે, બોલિવૂડનાં પ્રખ્યાત એક્ટર ચંકી પાંડેની માતા સ્નેહલતા પાંડેનું આજ રોજ નિધન થયું છે ત્યારે માતાના નિધનથી ચંકી પાંડે તૂટી પડ્યા છે આ દુઃખ સહન કરવું પીડાદાયક છે. ચંકી પાંડેની માતાનું નિધન કયા કારણસર થયું તે હજુ સુધી જાણી શકાયું નથી પરતું પરિવારમાં દુઃખ વાતાવરણ છવાઈ ગયું છે.

ચંકી પાંડેની માતાના નિધનના સમાચાર જાણવા મળતા જ તમામ સેલેબ્સ તેઓના મુંબઈના બાંદ્રા સ્થિત ઘરે પહોંચી રહ્યા છે. ચંકી પાંડે અને તેની પત્ની ભાવના પાંડેના નજીકના લોકોમાં સામેલ એક્ટર સમીર સોની અને એક્ટ્રેસ નીલમ પાંડે પણ હાઉસ પહોંચ્યા છે.

અહીં નોંધનીય છે કે અગાઉ અનન્યા પાંડેએ પોતાના દાદીના જન્મદિવસ પર વર્ષ 2019માં એક સુંદર વિડીયો શેર કર્યો હતો. આ સાથે જ અનન્યા પાંડેએ ઈન્સ્ટાગ્રામ પર દાદીને શુભેચ્છા પાઠવી હતી. વિડીયોમાં ચંકી પાંડેના માતા સ્નેહલતા પાંડે એક ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. ભગવાન તેમની દિવ્ય આત્મને શાંતિ અર્પે એજ પ્રાર્થના.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *