આબુ મા ગુજારાતી યુવક- યુવતી બબાલ કરતા વિડીઓ વાયરલ થયા ! જાણો ખરેખર શુ ઘટના બની હતી.

તહેવારો ની રજાઓ હોય એટલે ગુજરાતીઓ ફરવા માટે આબુ અને દિવ જેવા સ્થળો પર ઉમટી પડતા હોય છે અને જયા ઘણી વાર અનિચ્છનીય ઘટનાઓ પણ બનતી હોય છે થોડા સમય પહેલા જ આબુ મા ગુજારાતી ઓ ને માર મારવાની ઘટના બની હતી જ્યારે ફરી એક વખત આવી ઘટના સામે આવી છે જેમાં ગુજરાત ની મહિલા ઓ અને અન્ય બે લોકો એ આબુ ના ટોલ નાકા પર બબાલ કરી હતી જેનો વિડીઓ સોસિયલ મીડીયા પર પણ વાયરલ થયો હતો.

Divya bhaskar ના અહેવાલ મુજબ આ ઘટના માઉન્ટ આબુના ચુંગી ટોલ નાકા છે જેમાં ગુજરાતી પાસિંગ ની કાર માથી ઉતરેલી ત્રણ મહિલાઓ અને બે પુરુષો ટોલ નાકાના કર્મચારીઓ સાથે બબાલ કરતા જોવા મળી રહ્યા છે. આ બબાલ એટલી ઉગ્ર બની હતી કે મામલો હાથાપાઈ સુધી પહોંચ્યો હતો અને અપ શબ્દો પણ બોલાયા હતા જે તમામ ઘટના વિડીઓ મા કેદ થય હતી.

રોડ પર બબાલ કર્યા બાદ ટોલ નાકા ની ઓફીસે પણ આ જ રીતે બબાલ ચાલુ રહી હતી અને જયાર બાદ પોલિસ દવારા યુવક યુવતીઓ ની અટકાયત કરવામા આવતા યુવક યુવતીઓ એ પોતાની ભુલ સ્વીકારી હતી અને જુસ્સો આવતા આવુ થયુ હતુ તેવુ સ્વીકારી માફી માંગી હતી.

 

હાલ આ ઘટના ચર્ચા ની વિષય બન્યો છે જેમાં લોકો પોત પોતાની રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે જેમાં અમુક લોકો નુ એવુ પણ કહેવુ છે કે આબુ જતા ગુજારતીઓ સાથે બરોબર વ્યવહાર કરવામાં નથી આવતો? તો ઘણા લોકો નુ એવુ પણ કહેવુ છે કે યુવક યુવતી નો વાંક છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *