આ વૃદ્ધ ને 16 પત્ની અને 151 બાળકો છે ! અને હજી બાળકો ની સંખ્યા 1000 કરવાની ઈચ્છા છે, રોજ ચાર પત્ની ઓ સાથે
મિશેક ન્યાન્ડોરો એક પ્રકાર ના વકતિ છે જેવો ને 16 પત્ની અને 151 બાળકો છે ! અને હજી બાળકો ની સંખ્યા 1000 કરવાની ઈચ્છા છે. આપણે હમ દો ઓર હમારે દો નો નારો તો સાંભળ્યો જ હતો પરંતુ આ તેનાથી સાવ વિપરીત છે.
ઝિમ્બાબ્વેના મિશેક ન્યાન્દોરોએ 100 લગ્ન અને 100 પત્નીઓમાંથી 1000 બાળકો કરવાનો આરગેટ રાખ્યો છે હાલમાં તેની 15 પત્નીઓ સાથે 151 બાળકો છે. 66 વર્ષની ઉંમરે પણ આ વ્યક્તિ અટકવાનું નામ નથી લઈ રહી. તે દરરોજ તેની 4 પત્નીઓ સાથે સૂઈ જાય છે. એવી ઇચ્છા છે કે તેઓ અંતિમ શ્વાસ સુધી બાળકોનું ને પેદા કરે.
આ માણસ વિચિત્ર માન્યતાઓમાં માને છે. તે માને છે કે તેની પત્નીઓને ખુશ અને સંતુષ્ટ રાખવી એ જ એક કામ નુ છે. તે 66 વર્ષની ઉંમરે વધુ યુવતીઓ સાથે લગ્ન કરવાનું ચાલુ રાખવા માંગે છે. તે કહે છે કે મારી વૃદ્ધ પત્નીઓ હવે તે ઝડપે સંતાન પેદા કરી શકશે નહીં, તેથી મારે નવી પત્નીઓ જોઈએ છે.
મિશેક પોતાનું જીવન રાયલ રીતે જીવવું પસંદ કરે છે. તે તેની પત્ની અને બાળકોની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. પત્નીઓ તેમના માટે રોજ સારુ સારુ જમવાનું બનાવે છે અને બદલામાં મિશેક તેમની દરેક ઇચ્છા પૂરી કરે છે. 16 લગ્ન કર્યા પછી, તેઓ ટૂંક સમયમાં 17 મા લગ્ન માટે વિચારી રહ્યા છે.
મિશેક કહે છે કે જો ભવિષ્યમાં શક્ય બને તો મારે 100 પત્નીઓ અને આશરે 1000 સંતાનો નો પરીવાર બનાવવાની ઈચ્છા છે તેઓ આગળ સમજાવે છે કે હું જે પણ કરી રહ્યો છું તે બહુપત્નીત્વ પ્રોજેક્ટના સ્વરૂપમાં છે. મેં તેની શરૂઆત 1983 માં કરી હતી. હવે હું આ મારા છેલ્લા શ્વાસ સુધી ચાલુ રાખીશ.