આ શહેર મા વેચાઈ રહ્યા છે ઘર માત્ર 12 રૂપીયા મા જાણો આવુ કેમ
સામાન્ય રીતે એક મધ્યમ અને ગરીબ વર્ગ ના લોકો ને ઘર લેવુ એ એક સપના જેવુ હોય છે પોતનુ ઘર લેવા માટે ઘણી મોટી રકમ ચુકવવી પડે છે અને તેના માટે લોન પણ લેવી પડે છે. પરંતુ દુનિયા નો એક એવો દેશ છે જયા ઘર માત્ર રૂપીયા 12 મા મળે છે.
આ દેશ નુ નામ ક્રોએશિયાના ઉત્તરી વિસ્તારના એક શહેરમાં ઘરો માત્ર એક કુના (ત્યાંનું ચલણ) એટલે કે ભારતીય ચલણના હિસાબે 12 રૂપિયામાં ઘર વેચાઈ રહ્યા છે. ક્રોએશિયાના ઉત્તરી વિસ્તારના શહેર લેગ્રાડ ની આ વાત છે અહી મકાન ની કીંમત ના માત્ર 12 રૂપીયા કીંમત છે તેનુ કારણ છે અહી એક અજીબ સમસ્યા ઉભી થય છે ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી ઓછી હોવાના કારણે અહિ ના લોકો ને ઘણી સમસ્યા ઓ નો સામનો કરવો પડે છે જેના કારણે અહી મકાન ની કીંમત ઘણી ઓછી છે.
એક સમયે લેગ્રાડ શહેર ક્રોએશિયાની બીજી એવી જગ્યા હતી, જ્યાં દેશની સૌથી વધારે જનસંખ્યા હતી, પરંતુ લગભગ 100 વર્ષ પહેલા ઓસ્ટ્રો અને હંગરિયન સામ્રાજ્ય તૂટ્યા બાદ અહીં સતત જનસંખ્યા ઓછી થઈ રહી છે. લેગ્રાડ શહેર ની વાત કરીએ તો અહીં ચારેય તરફથી જંગલ છે. આ શહેરમાં 2,250 લોકો રહે છે. 70 વર્ષ પહેલા લેગ્રાડ શહેરમાં આજની ગણતરીએ બેગણા લોકો રહેતા હતા