એક ટ્રક ચાલકની ભૂલ ન લીધે, બે પરિવારોનાં લોકોનું મુત્યુ !બાળકોને કારમાં રડતા જોઈ પોલીસની આંખો ભીની થઇ ગઇ.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, અકસ્તમાત ની અનેક ઘટનાઓ બનતી હોય છે, ત્યારે હાલમાં જ ગાજીયાબાદ અને મેરઠ વચ્ચે એક ભયકર અસ્તમાત સર્જાયો આને આ ઘટનામાં એક સાથે બે પરિવાર પોતાના સભ્યો ગુમાવેલા.એક વ્યક્તિઓના લીધે બે પરિવારો નો માળો વિખરાઇ ગયો અને નાના છોકરાઓને તડપતા જોઈને પોલીસની આંખોમાં આંસુઓ આવી ગયા. ચાલો ત્યારે અમે જણાવીએ કે આખરે ઘટના શું ઘટી હતી.

ઝિયાબાદના મેરઠ-દિલ્હી એક્સપ્રેસ વે પર અકસ્તમાત થતા પાચ લોકોના મોત થયા હતા. આ બનાવમાં કારમાં બાળકો પણ હતા, જેઓ રડી રહ્યા હતા. નિર્દોષને આ હાલતમાં જોઈને પોલીસ અને પસાર થતા લોકોની આંખમાં પણ આંસુ આવી ગયા. વિચાર કરો કે એક ટ્રક ડ્રાઈવરની એક ભૂલને કારણે બે પરિવારોનું દુઃખ ભર્યું નિધન થયુ

ખરેખર, આ દર્દનાક અકસ્માત સોમવારે મોડી રાત્રે ગાઝિયાબાદના મેરઠ-દિલ્હી એક્સપ્રેસ વે પર થયો હતો. જ્યાં રોંગ સાઈડમાં આવેલ મીની ટ્રકે કારને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર ઉડાવી દીધી હતી. કારમાં બે પરિવારના 7 લોકો હતા, જેમાંથી 5 ના મોત થયા હતા. જ્યારે એક મહિલા અને ચાર વર્ષના બાળકની હાલત નાજુક છે. જેઓ હોસ્પિટલમાં જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યા છે

આ કારના બંને પરિવારો ગાઝિયાબાદ જિલ્લાના રહેવાસી હતા. તે જ સમયે, આશિષ મકનપુર ગામનો રહેવાસી હતો. તે પોતાના ભાઈ-ભાભીના પરિવાર સાથે પુત્રનું મંડન કર્યા બાદ ખુશી સાથે હરિદ્વાર પરત ફરી રહ્યો હતો. પણ પહોંચતા પહેલા જ તેમની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ ખરેખર આ એક ખૂબ જ દુઃખ ભરી ઘટના છે કે, જેના આપણે સાઈ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તેમની આત્માને શાંતિ મળે.

અકસ્માતની માહિતી મળતા જ હોબાળો મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આ અકસ્માત સર્જનાર ટ્રકને પકડી લીધો, તેને ભોજપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે પકડી લીધો.મસૂરી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ શૈલેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે મિની ડ્રાઇવર આરોપી બબલુ પોતાનો રસ્તો ભૂલી ગયો હતો અને રોંગ સાઈડમાં આવવાથી આ બંને પરિવારનું દુઃખદ નિધન થયેલું.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *