એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પરિણીત યુવતીનો ચહેરો બ્લેડ થી ચી-રી નાંખ્યો,ભાઈ વચ્ચે પડતા તેની સાથે.
પ્રેમ! આ શબ્દ જ એવો છે કે, જગતના તમામ લોકો આમાં પડ્યા પછી બહાર જ નથી આવી શકતા! ખરેખર પ્રેમ ખરાબ નથી હોતો પરતું ક્યારેક પાત્ર જ ખરાબ નીકળે છે એટલે જ તો આપણે આવરનાર ઘટનાઓ જાણવા મળે છે કે પ્રેમ ને લીધે કેવા બનાવ બને છે. આજે અમે આપને એક એવા પ્રેમી વિશે જણાવીશું જેણે તેના એક તરફી પ્રેમના લીધે એક યુવતીનાં ચહેરા પર બ્લેડ નાં ઘા ઝીકયા! ખરેખર જ્યારે તમે આ ઘટના વિશે જાણશો ત્યારે તમે પણ ચોંકી જશો. ચાલો આખરે આ ઘટના વિશે જાણી લો.
આપણે એસિડ અટેક વિશે તો જાણીએ છે જેમાં લક્ષ્મી અગ્રવાત પર એ તરફી પ્રેમમાં ઘાયલ યુવકે તેના પર એસિડ ફેંક્યું હતું. બસ આવું જ બન્યું છે ઇન્દૌરના આઝાદ નગર વિસ્તારમાં. જેમાં યુવકે યુવતી પર બ્લેડથી હુમલો કરી દીધો. યુવતીને બચાવવા વચ્ચે પડેલા ભાઈ ઉપર પણ કેટલાક ઘા કરવામાં આવ્યા હતા.હામ આ બંન્નેને MY હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. યુવતીને ચહેરા પર 45 ટાંકા આવ્યા છે.
હવે તમે જ વિચાર કરો આવો તે કેવો પ્રેમ? આને ખરેખર માનસિક કહેવાય જ! જે એક તરફી પ્રેમી હોય એ તો તેનું પાત્ર જો ન મળે તો તેની ખુશીમાં ખુશ રહે ન કે તેને બરબાદ કરે પરતું આ યુવકે તો એ યુવતી અને તેના ભાઈ ઉપર કૃર રીતે બેલ્ડ ના ઘાવ માર્યા.આ ઘટના મંગળવારે સાંજે બની હતી. આઝાદ નગરમાં યુવતી આસીમ લગ્નનાં 3 વર્ષ પછી પોતાના પિયર આઝાદ નગર આવેલી હતી
અક્કા ઉર્ફે અકરમ ખાને આસીમને કોઈ અન્ય યુવક સાથે જોઈ લીધી. આ વાતને મનમાં રાખીને અક્કા મોડી સાંજે આસીમના ઘરમાં ઘૂસીને આસીમ પર ઉપરાછાપરી બ્લેડથી હુમલો કરી દીધો. ચીસો સાંભળી યુવતીનો ભાઈ તેને બચાવવા પહોંચતા અક્કાએ ભાઈ પર પણ હુમલો કર્યો હતો. બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા અને હાલમાં તો આ યુવક પર ફરિયાદ નોંધવવામાં આવી છે.
આ વાત પરથી એજ શીખવા મળે છે કે, ક્યારેય પણ કોઈ પ્રત્યે બદલો ભાવના ન રાખવી અમે પ્રેમમાં પામવા આવું પગલું ન ભરવું જોઈએ.