Health

કોરોના થયા પછી ફેફસાને સ્વસ્થ રાખવા આ બાબતનું ધ્યાન રાખો.

કોરોના લીધે ફેફસાને ખૂબ જ ખરાબ અસર પહોંચે છે અને આજ કારણે અનેક દર્દીઓ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે ત્યારે ચાલો જાણીએ કે, કંઈ રીતે તને કોરોના થી સાજા થયા બાદ તમારા ફેફસાની કાળજી રાખી શકો છો.
ઘણા લોકોને હાર્ટ એટેક આવવા મને લીધે જીવ ગુમાવવો પડ્યો છે તેંનું કરણ મનમાં એક ડર છે. આવા અનેક સમસ્યાઓ હોય છે.

ડોક્ટરોના જણાવ્યા અનુસાર છાતીમાં દુખાવો થવો, બ્લડ પોર્ટિંગ ના લીધે થતો હોય છે. અને આના લીધે હાર્ટ એટેકની સમસ્યામાં ખૂબ જ વધારો થાય છે. કોરોનામાંથી સાજા થઈને ઘરે આવે છે તેવા લોકોને પણ થોડા સમય પછી હાર્ટ એટેક ની સમસ્યા જોવા મળતી હોય છે. ઘણા લોકોમાં કોરોના થયા પછી હૃદયના ધબકારા વધી જવાની સમસ્યા પણ થતી હોય છે.

જો તમને સિગરેટ અને શરાબ નું વ્યસન હોય તો કોરોના માંથી સાજા થયા બાદ તુરંત જ તેનું સેવન ન કરવું જોઈએ. મિત્રો આવું કરવામાં આવે તો હૃદયને લગતી બીમારીઓ થઈ શકે છે. મિત્રો આ સમયે ખાવા ખુબ જ ધ્યાન રાખવું જોઈએ લીલા શાકભાજીનું સેવન વધુ માત્રામાં,

કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. કોરોના માંથી સાજા થયા પછી પાણીનું સેવન ખૂબ જ વધારે માત્રામાં કરવું જોઈએ. મિત્રો કોરોના માંથી સાજા થયા પછી વ્યક્તિઓ એ સામાન્ય કસરત પણ કરવી જોઈએ. ડોક્ટરના જણાવ્યા અનુસાર 6 મિનિટ ચાલવાથી અને ત્યારબાદ ઓક્સિજન,

લેવલ ચેક કરવાથી જો આપણું ઓક્સિજન લેવલ કમ્પલેટ હોય તો આપણે સમજવું જોઈએ કે આપણું હૃદય અને ફેફસા બંને નોર્મલ છે. મિત્રો કોરોના માંથી સજા થયા પછી દર્દીઓએ આ પ્રકારની નાની નાની બાબતોનું ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર હોય છે.

આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસ્ખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે Gujarati Akhbar જવાબદાર રહેશે નહી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!