કોરોના મા પ્રથમ દિવસે કયું લક્ષણ સામે આવે છે જાણો
ભારત દેશ મા કરોના એ હાહાકાર મચાવ્યો છે ભારત દેશ મા રોજ એક લાખ થી વધુ કેસો આવી રહ્યા છે અને લોકો મા ડર ફેલાયેલો છે આવી પરીસ્થિતી મા કરોના ભાળ મેળવવી કે જાણવું કે કોરોના નો ચેપ લાગ્યો છે કે નહી તે જાણવું ખુબ જરૂરી છે તો ચાલો જોઈએ તેના લક્ષણો.
કોરોના ના મુખ્ય લક્ષણો શરદી ખાસી અને તાવ છે પરંતુ જો પ્રથમ દીવસ ની વાત કરીએ થી કરોના ના ચેપ ના પ્રથમ દીવસે શરીર ની માસ પાશીઓ મા દર્દ જોવા મળે છે ત્યાર બાદ સુકી ખાસી પણ એક મહત્વ નુ લક્ષણ છે. નિષ્ણાતો નુ માનીએ તો કરોના ના ચેપ લાગ્યા બાદ પ્રથમ માસ પેશી નુ દર્દ અના શરીર નુ કળતર છે ઘણા કિસ્સા ઓ મા દાવ નથી આવતો તેનો મતલબ એ નથી કે કરોના ના હોઈ શકે.
ત્યાર બાદ બીજા અને ત્રીજા દીવસ ની વાત કરીએ તો ગળા મા કફ જામવાની ફરીયાદ દર્દી ની જોવા મળે છે. અને કરોના લાગ્યા બાદ છઠા અને સાતમા દિવસે તાવ આવવો અને સ્વાસ દેવામા તકલીફ અને ઘણી વાર છાતી મા દુખાવો પણ થાવાની ફરીયાદ હોય છે.
આવી પરિસ્થિતિમાં મા ડોક્ટર ની સલાહ મુજબ તકેદારી રાખી ઈલાજ કરવો જોઈએ