ગુજરાત નુ એવુ મંદિર કે જયા લોકો માનતા પુરી કરવા ચડાવે છે પાણી ના પાવુચ અને બોટલો

આપણા ભારત દેશ મા ધાર્મિક બાબતો નુ ખાસ મહત્વ રહેલુ છે આપણા દેશ મા અનેક રીત રિવાજો છે અનેક મંદિરો છે અને કાઈ ક ને કાઈ ક વિશેષતા પણ રહેલી ગુજરાત મા પણ એવી જ એક વિશેષતા ધરાવતુ મંદિર છે જયા પાણી ના પાઉચ અના બોટલો ચડાવાય છે.

આ અનોખું મંદિર ગુજરાત ના મહેસાણા અના પાટણ વચ્ચે આવેલુ છે મહેસાણા ના હાવે ના મોઢેરા પાસે એક મોટા ફાર્મ ની સામે એક નાનુ એવુ મંદિર આવેલુ છે. અને આ મંદિર ની આજુબાજુ પાઉચ ના મોટા મોટા ઢગલા જોવા મળશે અને લોકો ની માન્યતા છે કે અહી માનતા રાખવાથી ધાર્યા કામ થાય છે અને લોકો બદલામા ગાડીઓ ભરી ભરી એ પાઉચ ચડાવે છે.

પાણી ચડાવવાની શરુવાત કેવી રીતે થઈ ??? તો લગભગ 8 વર્ષ પહેલા અહી એક એક્સીડેન્ટ થયુ હતુ. અને એક્સીડેન્ટ મા કુલ 6 લોકો ના મોત થયા હતા જેમાં થી બે બાળકો હતા અને તેવૉ જ્યારે છેલ્લા સ્વાસ લઈ રહ્યા હતા ત્યારે તેવો પાણી ની માંગણી કરી રહ્યા હતા.

બસ ત્યાર થી જ લોકો અહી પાણી ચડાવવા આવે છે અને લોકો માનતા પણ રાખે છે અહે લોકો ની આસ્થા નુ પ્રતીક બની ગયુ છે અને અહિ ના સ્થાનીક લોકો ના જણાવ્યા અનુસાર હવે લોકો પાઉચ અને બોટલ સીવાય પાણી ના ટેન્કર પણ ચડાવે છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *