જે કાર પર દીકરીનુ નામ લખ્યુ એ કાર એજ દીકરી નો જીવ લીધો ! ફાધર્સ ડે ના દિવસે જ પિતા થી દીકરી અલગ થઈ
ઘણીવાર કુદરતી ને શુ મંજુર હોય એ આપણે પણ નથી સમજી શકતા. અચાનક એવી ઘટના બને છે કે જે આપણને અંદર સુધી હચમચાવી નાખે છે તાજેતર મા એક ઘટના એવી જ બની જે જાણી ને તમને આંખ મા આંસુ આવી જશે.
આ ઘટના મધ્યપ્રદેશના ઈન્દોર શહેરની છે અહીં એક પિતાએ પોતાની પુત્રીનું નામ કાર પર લખ્યું, તજ કાર નીચે આવતાં યુવતીનું મોત નીપજ્યું. આ આખો મામલો ઈન્દોર શહેરના અન્નપૂર્ણા પોલીસ સ્ટેશન વિસ્તારની ભાવિશિની એન્ક્લેવ કોલોનીનો છે. અહીં રાહુલ ઉપાધ્યાય તેમની સાડા ત્રણ વર્ષની પુત્રી શ્રીનિધિ સાથે રહેતા હતા.
પરિવારમાં છોકરીની માતા, દાદી અને કાકા પણ છે. રાહુલ પ્રોવિડન્ટ ફંડ વિભાગમાં નોકરી કરે છે. રાહુલ પાસે ટાટા સફારી કાર છે. પિતાએ આ કાર પર પ્રેમથી તેમની પુત્રીનું નામ લખ્યું છે. જોકે રાહુલ દરરોજ તેની કાર તેની સાથે લઇ જાય છે, પરંતુ શનિવારે પરિવારને કોઈ કામ માટે બહાર જવું પડ્યું હતું, તેથી તેણે પોતાની કાર ઘરે મૂકી રાખી હતી.
આ ઘટના ત્યારે બની જયારે શ્રીધીની ના કાકા અંકુશ ઉપાધ્યાય એ શનિવારે કાર લઈને જવા માટે કાર ચાલુ અને તને ખબર પણ ના હતી કે કાર પાછળ તેની ભત્રીજી શ્રીધીની છે અને કાર તેના પર ચડી ગઈ હતી. અને તેનુ મૃત્યુ થયુ હતુ. ત્યાર બાદ દીકરી ને કાર નીચે જોતા જ પાડોશી ની મદદ થી હોસ્પીટલ લઈ જવામાં આવી હતી પણ દીકરી નુ મૃત્યુ ઘટના સ્થળ પર જ થય ચુકયુ હતુ.
હાલ પરીવાર ઘણો દુખ મા છે અને વધારે કાઈ બોલી શકે તેમ પણ નથી આપણે સૌ એ આ ઘટના પર થી શીખવું જરુરી રહ્યુ.