ટ્રક નીચે બાઇક આવી જતા ત્રણ વ્યક્તિનાં ઘટના સ્થળે જ થયું દુઃખદ નિધન!108 આવે એજ પહેલા છોડ્યા શ્વાસ…

પ્રતિદિન રોડ અકસ્માતની ઘટના આપણી સૌ સમક્ષ આવતી હોય છે, ત્યારે જાણીને નવાઈ લાગશે કે,હાલમાં ફરી એકવાત ગઈકાલ ના રોજ ગુજરાતનાંબોરીયા રાવડા પુર પાસે એક અકસ્માત સર્જાયો અને આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓનું ઘટના સ્થળે જ નિધન થઈ ગયું. ખરેખરે સૌથી ખરાબ મુત્યુ હોય તો તે છે,અકસ્માતમાં થતું મુત્યુ.આ ઘટના કંઈ રીત બની તેના વિશે આપણે વિસ્તૃત જાણીએ.

આ અકસ્માત બાઈક અને ટ્રક વચ્ચે થયો હોવાનું જાણવા મળ્યું છે, જેમાં અકસ્માત એટલો ભયકંર રીતે સર્જાયો કે જેના કારણે ઘટના સ્થળેજ ત્રણ લોકોના મોત થયું હતું.આ મુત્યુ ની ખબર પડતાં જ પરિવારમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું છે.અકસ્માતમાં મૃત્યુ પામનાર પરિવારના માથે કે જાણે કે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતી સર્જાઈ છે.

અકસ્માતના ભોગ બનનારા લોકોને હોસ્પિટલ પહોચાડે તે પહેલાજ તેમણે શ્વાસ છોડી દીધા હતા અનેજયારે આ અકસ્માત સર્જાયો ત્યારે લોકો દ્વારા  108 એમ્બ્યુલન્સ સેવા ને ફોન કર્યો હતો પરંતુ તે પહેલાજ ભોગબનનારા લોકોનું મોત નિપજ્યું. અકસ્માતમાં બાઈક આખું ટ્રકની નીચે દબાઈ ગયું હતું. જેના કારણે કહી શકાય મૃતકો પણ ટ્રક નીચે આવી ગયા હશે .

જેના કારણે તેમનું ઘટમા સ્થળેજ મોત થયું હતું. હાલમાં તો પોલીસ દ્વારા તપાસ ચાલુ છે.આ સમસ્યા ખૂબ જ કઠિન છે, જેમાં પરિવાર પોતાના સ્વજનો ગુમાવ્યા તેની તફલિક તો આપણે અનુભવી ન શકીએ પરતું આપણે સૌ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે, અકસ્તમાત મુત્યુ પામનાર વ્યક્તિની આત્મા ને શાંતી મળતેમજ પરિવાર જનોને ભગવાન શક્તિ આપે આ દુઃખ સહન કરવા માટે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *