તૃલમૃલ કોંગ્રેસની આ ઉમેદવાર રિયલ લાઈફમાં આટલી હોટ સેક્સી! જાણો કોણ છે એ મહિલા.
આજે બંગાળનું રિજલ્ટ જાહેર થયું છે ત્યારે મોદીજી અને અમિતજીને હાલત કેવી હશે એ તો રામ જાણે પરતું હાલમાં તો બંગાળમાં જીતની ઉજવણી થઈ રહી છે, ત્યારે વર્ષ 2019ની લોકસભામાં તૃણમુર્લ કોંગ્રેસની ઉમેદવાર નુસરત જહાં સોશોયલ મીડિયામાં ધૂમ મચાવી હતી ત્યારે ફરી એકવાર વિધાનસભાની બેઠકમાં બંગાળની લોકપ્રિય અભિને સયંતીકા બેનરજી ધૂમ મચાવી રહી છે.
હાલમાં આજે તેઓ આ ચૂંટણી જીતી ગઈ છે, 16 માર્ચના રોજ તે પાર્ટીમાં જોડાયેલ અને તેને પાર્ટી તરફથી ટિકિટ આપવામાં આવી હતી. આજે હાલમાં તેની સુંદરતા ન લીધે તે ખૂબ જ ચર્ચામાં છે ત્યારે ચાલો તેના વિશે જાણીએ.
એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે જે બંગાળી સિનેમાં ખૂબ જ લોકપ્રિય છે.
બેનર્જીએ તેની કારકિર્દીની શરૂઆત ડાન્સિંગ રિયાલિટી શો નચ ડૂમ માચા લેથી કરી હતી . ત્યારબાદ તેણે લક્ષ્યાંક , હેંગઓવર અને મોને પોર અજો સેઇ દિન જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું , જે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી શકી ન હતી. 2012 માં, તેણીએ અભિનય આવારા સાથે જીત , જેણે બોક્સ ઓફિસ પર વ્યાપારી સફળતા મળી. 2012 માં, તેણે બીજી ફિલ્મમાં અભિનય કર્યો હવે રાજકરણમાં સફરમાં ધૂમ મચાવશે.