દારુ ની બોટલ વાળી લગ્ન કંકોત્રી જોઈ પીલીસ સહોચી ગઈ ઘરે, જોવો વિડીઓ
આપણો ભારત દેશ એટલે વિવિધતા ભરેલો દેશ આપણા દેશ ને લગ્ન પ્રસંગ ને ઘણુ મહત્વ આપવામાં આવે છે અને લોકો લગ્ન મા લાખો રુપિયા નો ખર્ચ કરી ને લગ્ન ધામ ધુમ થી કરે છે. લગ્ન ને યાદગાર બનાવવા માટે ઘણી યુક્તિઓ કરે છે.આ માટે જ મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં આ લગ્ન સમારંભ મા અહીં એક પિતાએ પુત્રના લગ્ન કાર્ડ સાથે લોકોને દારૂ ની બોટેલ અને ચકના આપ્યા હતા. આ એક અનોખી કંકોતરી હતી.
રસપ્રદ વાત તો એ છે કે કાર્ડ આપનારએ દારૂ સાથે ચકનની પણ વ્યવસ્થા કરી છે. તેણે આ માટે કાર્ડ સાથે આલુ ભુજિયા પણ રાખ્યા છે. આ કાર્ડ મહારાષ્ટ્રના ચંદ્રપુરનું છે. હવે નોંધનીય બાબત એ છે કે ચંદ્રપુરમાં દારૂબંધી છે. અહીં દારૂ ખરીદવી કાયદેસર નથી. આવી સ્થિતિમાં કાર્ડની સાથે દારૂની બોટલ વહેંચવી તમામ લોકોની નજર મા ખટકે છે.
शादी का कार्ड कुछ ऐसा हो तो काफी लोग अच्छा महसूस करते है”😂🤣😜 pic.twitter.com/jp4EYhRycD
— 🇮🇳🚩#हर_हर_महादेव🚩12.1🙏 (@SanwalaraParmar) December 17, 2020
જોકે, બાદમાં કાર્ડ છપાવનારા પિતાએ કહ્યું કે પુત્રના લગ્ન કાર્ડ સાથે મોકલેલી દારૂની બોટલો બહારના મહેમાનો માટે છે. દારૂ સાથે કાજુ બદામ ચંદ્રપુરના લોકોને મોકલાયા છે. તેણે પુરાવા રૂપે પોલીસને આનો સેમ્પલ પણ બતાવ્યો.
હવે લોકો લગ્ન કાર્ડનો ના વિડીઓ મા લોકો તેના વિચારો પ્રકટ કરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકોને આ રમૂજી કોમેન્ટ કરી રહ્યા છે તો કોઈ કહે છે કે લગ્ન જેવી પવિત્ર પ્રસંગ માટે આમ ના કરવુ જોઈએ