નેશનલ પ્લેયર ની જાહેર મા હત્યા કરી દેવામા આવતા ચકચાર મચી ગયો…

આજ ના સમય મા દેશ મા ક્રાઈમ ખુબ વધતો જાય છે અને ઘણી એવી ઘટના ઓ બને છે જે જાણી ને આપણે હચમચી જઈએ છીએ ત્યારે ઉત્તર પ્રદેશ ના બીજનૌર મા એક એવી જ ઘટના સામે આવી છે જેમાં એક નેશનલ પ્લેયર યુવતી ની જાહેર મા હત્યા કરી નાખવા મા આવી છે. મહત્વ ની વાત એ છે કે જે જગ્યા પર આ હત્યા થઈ ત્યા 100 મીટર ના વિસ્તાર મા આ ઘટના બની હતી.

જાણવા મળતી વિગતો અનુસાર ઉત્તર પ્રદેશ ના બીજનૌર મા બબલી નામ ની નેશનલ પ્લેયર કોઈ નોકરી ની શોધ મા હતી. અને આ માટે તેણે શુક્રવારે બેરેજ રોડ સ્થિત DDPS માં પોતાનો બાયોડેટા આપવાનો હતો. અને તેથી જ તેની સાથે ઘણા કાગળો હતા. અને ઘરે થી ચાલતા જ નીકળી હતી અને સ્ટેશને થી રીક્ષા મા બેસી ને જવાની હતી.

જ્યારે શુક્રવારે બપોરે બબલીના ભાઈ એ બબલી ને કોલ કર્યો હતો પરંતુ ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. બાદ મા બબલી ના પરીવાર જનો ને કોઈ એ જાણ કરી હતી કે બબલી રોડ વચ્ચે વડી છે અને હાલત પણ ખરાબ છે. અને બબલી ને ઘણી ઈજાઓ પહોચી હતી. ઘટના સ્થળેપર જાણવા મળ્યુ હતુ કે બબલી ના મૃત્યુ પહેલા આરોપી સાથે ઘણો સંઘર્ષ થયો હતો. અને બબલી ને મોઢા પર ગંભીર ઈજાઓ થયેલી હતી.

આ ઘટના મા મહત્વ ની વાત એ હતી કે આટલી મોટી ઘટના બની પણ નજીક ના પોલીસ સ્ટેશન મા જાણ કેમ ન થઈ કેમ કે 100 મીટર જ દુર છે આ ઉપરાંત રેહણાક વિસ્તાર પણ 20 મીટર દુર છે. બબલીના પિતા નુ નામ રુષીપાલ મીલ મા કામ કરે છે જ્યારે એક મોટી બહેન લલીતા છે જયારે બે ભાઈ છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *