પત્ની પર શંકા જતા યુવકે ઘરમા જ લગાવ્યા છુપા કેમેરા અને સામે આવી મોટી હકીકત

પતી અને પત્ની વચ્ચે નાનીમોટી રકજક થતી હોય છે અને આવી નાની મોટી રકજક માથી ઘણી વખત ઝગડો મોટું સ્વરૂપ ધારણ કરતો હોય છે અને ત્યારે ન થવાનુ થતુ હોય છે આવી જ એક ઘટના રાજકોટ મા બની હતી.

સંદીપ ભાખર ના 2019 મા પાયલ (નામ બદલ્યું છે) સાથે પ્રેમ લગ્ન થયા હતા શરુઆત મા પતિ અને પત્ની વચ્ચે સારા સંબંધો હતા પરંતુ છેલ્લા ઘણા ટાઈમ થી પતિ અને પત્ની વચ્ચે અવાર નવાર બોલાચાલી થતી હતી. અને ખાસ ફોન ની બાબત ને લઈ ને બોલાચાલી થતી હતી બાજુના ગામમાં રહેતા બે મિત્રો હીરેન અને અરવિંદનો સતત ઘરમાં અવરોજવરો રહેતો હતો. પત્નીને બંને સાથે આડા સંબંધ હોવાની આશંકા પતિને થઈ ગઈ.

આપને જણાવી દઈએ કે મૂળ મેંદરડાના અને હાલમાં રાજકોટ રહેતા સંદીપ કોમ્પ્યુટર રીપેરિંગનું કામ કરતો હતો. જેને પત્ની પર શંકા જતા ઘરમા
પોતાના જ ઘરમાં છુપી રીતે કેમેરા ગોઠવી દીધા. પોતે જ્યારે ઘરે ન હોય ત્યારે બંને મિત્રો પાછળથી અવારનવાર ઘરે આવતા. જે કેમેરામાં કેદ થયા હતા. એક ફૂટેજમાં પત્ની તથા અરવિંદ બીભત્સ ચેનચાડા કરતા જોવા મળ્યા હતા

24 માર્ચ એ ફરી એવુ બન્યુ કે પત્ની એ ટીફીન આપ્યા બાદ યુવક ઓફીસે જવાને બદલે દુર ઉભો રહ્યો અને તેના ઘરે થી ગયાં બાદ પત્ની ઘરે થી નીકળતા તેનો પીછો કર્યો તો માલુમ પડયું કે તે એક હોટેલ મા ગઈ અને યુવાને થોડા સમય બાદ હોટેલમાં જઈને તપાસ કરતા પાયલ અને મિત્ર હિરેન કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. મોટી બબાલ ન થાય એટલા માટે હીરેન સાથે બોલાચાલી કરીને પતિ પત્નીને ત્યાંથી લઈ ગયો. તેના પિતાને ત્યાં મૂકી આવ્યો. અને હિરેન વઘાસિયા, અરવિંદ વઘાસિયા સામે રાજકોટ શહેર બી ડિવિઝનમાં પોલીસ ફરિયાદ કરી છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *