Religious

માતાજી ની કૃપા થી તમારુ આજનું રાશિફળ

 

મેષ: આપના નોકરી-ધંધાના કામમાં આજે ધર્મરાજ દશમીએ કામકાજની પગાત-સફળતાથી આનંદ રહે. પુત્ર પૌત્રાદિકનું કામ થાય,

વૃષભઃ વૈષ્ણવોદેવી અમદાવાદ પાટોત્સવે ધર્મકાર્યમાં, નોકરી-ધંધાના કામમાં, સરકારી-રાજકીય-ખાતાકીય કામમાં ચિંતા-ખર્ચ-વ્યસ્તતા રહે.

મિથુનઃ નોકરી-ધંધાના કામ અંગે વ્યવહારિક-સામાજીક-ધાર્મિક કામ અંગે

મીન-મુલાકાત-યાત્રા પ્રવાસનું આયોજન ગોઠવાય. આનંદ રહે.

કર્ક આપના આનંદ-ઉત્સાહમાં વધારો થાય. નોકરી-ધંધાના કામમાં યશ સફળતા મળે. આવક થાય. પુત્ર પૌત્રાદિકના કામ થઈ શકે.

સિંહ સાથે ધર્મરાજ દશમીએ નોકરી-ધંધાના, સગા સંબંધી-મિત્રવર્ગના કાનની વ્યસ્તતા રહે. વ્યવહારિક-સામાજીક-સબંધ સંસ્મરણો તાજા થાય.

કન્યા : તમારા રોજીંદા કામ તેમજ અન્યના કામકાજમાં ચિંતા-ખર્ચ-બેચેની અનુભવો. નોકરી-ધંધાના કામમાં કંઈ ગમે નહીં.

તુલા : ધર્મરાજ દશમીએ આજે કામકાજ વધારે રહેવા છતાં તમે આનંદથી તમારા કામ, તમારા સંતાનના કામ કરી શકો.

વૃશ્ચિક : વડીલ વર્ગના કામમાં, સગા સબંધી-મિત્રવર્ગના કામમાં તેમજ નોકરી-ધંધાના કામમાં દોડધામ-વ્યસ્તતામાં શ્રમ-થાક અનુભવો.

ધનઃ આજે ધર્મરાજ દશમીએ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ હળવાશ રાહત અનુભવતા જાવ. વિલંબમાં પડેલ કામ ઉકેલાતું જાય. કર નોકરી-ધંધાના કામમાં, આરોગ્યની બાબતમાં તેમજ વાહન ચલાવવામાં એક પ્રતા રાખવી પડે. પરિવારની ચિંતા રહે.

કુંભ કાર્યસફળતા-પ્રગતિથી આનંદ રહે. વિલંબમાં પડેલા કામમાં સાનુકૂળતા થતી જાય. નોકરી-ધંધાના કામમાં લાભ થાય.

જમીન શરીર-મનની વ્યથા-પીડા આંતરિક મુંઝવણ રાખે. નોકરી ધંધામાં રિકવરી-અટપટી ચિંતા-ઉચાટમાં રહ્યા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!