India

રહેવા માટે ઘર ન હતું, ન હતા પૈસા પરતું મિત્રોની મદદથી બની IAS અધિકારી ઓફિસર.

ખરેખર જીવનાં ઈશ્વરે જે આપ્યું તેમાં ખુશ રહેવું જોઈએ પરતું ક્યારેય પોતાની જાત પર વિશ્વાસ નહીં છોડવાનો! આમ પણ જીવનમાં દરેક માણસ અહીંયા આવ્યા પછી બધું જાતે જ મેળવવું પડે છે. ધન હોય કે માન સન્મામ કે પ્રસિદ્ધિ! જો તમેં કોઈ ધેય્ય નિધારીત કરો છો તો તેનું પરિણામ તમને અચૂક મળે છે. આજે આપણે એક એવી જ પ્રેરણાદાયી ઘટના શેર કરવાની છે.

એક એવી છોકરીની છે, જેનું જીવન ગરીબીમાં વિત્યું તેમજ અનેક પરિસ્થિતિઓનો સામનો કર્યો પણ તેણે ક્યારેય હાર ન માની અને પોતાના લક્ષ્ય તરફ આગળ વધી અને તેના મિત્રો દ્વારા તેના અભ્યાસ અને સ્વપ્ને પૂર્ણ કરવા ભંડોળ એકત્રિત કરવામાં આવ્યું અને એ આઇએસ અધિકારી બની.
તેણે માત્ર પોતાનું સ્વપ્ન પૂરું કર્યું જ નથી, પરંતુ તેના મિત્રોની મહેનતનો નું પરિણામ આપ્યું.

શ્રીધન્ય સુરેશ કેરળની રાજધાની તિરુવનંતપુરમથી લગભગ 450 કિમી દૂર પોજુથણા ગામનો છે. શ્રીધન્ય આદિવાસી સમુદાયના છે, તેમની જીંદગી અછત અને ગરીબીથી ઘેરાયેલી હતી. તેમનું ગામ કેરળના વાયનાડ જિલ્લામાં આવેલું છે, જે એક આદિવાસી ક્ષેત્ર છે. સુવિધાઓના નામે ઘણું નથી, જેના કારણે લોકો પોતાનું ધનુષ અને બાણ વેચે છે અને મનરેગાની મદદથી પોતાનું ગુજરાન ચલાવે છે. શ્રીધ્યાન્યના પિતા પોતે શિક્ષિત નથી પણ તેમણે પુત્રીને ભણાવવાનો પ્રયત્ન કર્યો અને આખરે મા બાપનું નામ રોશન કર્યું તેમજ ખાસ તેમાં મિત્રો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!