રીટા રિપોર્ટર બ્રા ની પટ્ટી દેખાતો ફોટો પોસ્ટ કર્યો અને યુઝર્સ અંગત ભાગ દેખડવાનું કહેતા પતિ આપ્યો આવો જવાબ..
આપણે સૌ કોઈ જાણીએ છે કે, સોશિયલ મીડિયામાં આવરનાર લોકો ચર્ચાનો વિષય બનતા હોય છે ત્યારે હાલમાં જ તારક મહેતાની રિપોર્ટર અને ડાયરેકટરની પત્ની એવી તસ્વીર મૂકી એક યુઝર કહ્યા શબ્દો અને ત્યાર પછી જે થયું એ ખૂબ જ ભયાનક હતું કારણ કે તેના પતિ એ યુઝર્સને એવો વડતો જવાબ આપ્યો કે સૌ કોઈ વખાણ કરી રહયા છે.
વાત જાણે એમ છે કે, પ્રિયા આહુજાને સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે. આ દરમિયાન વિવાદ ત્યારે ઉભો થયો જ્યારે એક યુઝર્સે તમામ હદો પાર કરતાં પ્રિયા પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. અને કહ્યું કે તારા સ-તન તો દેખાડ! હવે વિચાર કરો આવું કોઈ કંઈ રીતે કહી શકે. કોમેન્ટ જોઇને પ્રિયાના પતિ અને તારક મેહતા કા ઉલ્ટા ચસ્શાના ડાયરેક્ટર માલવ રજદા યુઝર્સને વળતો જવાબ આપ્યો.
માલવ રજદાએ એ યુઝરને જોરદાર રિપ્લાય આપતાં લખ્યું કે, પોતાની મા-બહેનને પણ કહી જો.. જો પછી શું રિએક્ટ કરે છે!માલવ રજદાની આ પ્રતિક્રિયા પર અનેક ફેન્સ સપોર્ટમાં આવી ગયા અને કહ્યું કે તેમણે બહુ સારું કર્યું કે એ ટ્રોલરની બોલતી બંધ કરાવી દીધી. ખરેખર કહેવાય છે ને કે બોલતા પહેલા સો વાર વિચારવું પડે કારણ કે લુલી બાઈ બોલીને શાબાસી અપાવી શકે છે અને ઢોર માર પણ અપાવી શકે છે.