લવ જેહાદ: યુવતી ને લગ્ન બાદ ખબર પડી કે મુકેશ નુ સાચુ નામ મોહમ્મદ અખ્તર છે અને ઉપર થી ચાર સંતાનો નો પિતા

આપણે સૌ કોઈ જાણીએ છે કે, યુવક અને યુવતીઓ પ્રેમમાં પડીને ક્યારેક પોતાની ઝીંદગી બરબાદ કરી નાખતા હોય છે. ત્યારે આજે અમે આપને એક એવો કિસ્સો જણાવીશું જે ખૂબ જ ચોંકાવનારો છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લવ જેહાદ ના અનેક કકિસ્સાઓ બનતા હોય છે, ત્યારે હાલમાં જ
સુરતડિંડોલી વિસ્તારમાં લવ-જેહાદનો મામલો સામે આવ્યો છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, અનેક વખત ગુજરાતમાં લવ જેહાદનાં કિસ્સાઓ બનતા હોય છે. ત્યારે હાલમાં જ
હિન્દુ નામ મુકેશ ધારણ કરી હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા હતા. અભિજીતસિંહ પરમાર (એસીપી સુરત પોલીસ)એ જણાવ્યું હતું કે, ડિંડોલી વિસ્તારમાં રહેતી 22 વર્ષીય અમિતા( નામ બદલાવેલ છે ) 3 વર્ષ પહેલાં ગોડાદરામાં એક મોબાઈલ કંપનીમાં ટેલિકોલર તરીકે નોકરી કરતી હતી. એ સમયે એક યુવક સિમ કાર્ડ બદલાવા આવ્યો હતો.

તેણે પોતાનું નામ મુકેશ મહાવીર ગુપ્તા કહ્યું હતું. અમિતાએ મુકેશને નવા ગ્રાહકો લાવવાનું કહેતાં મુકેશ 10 થી 15 ગ્રાહક લાવ્યો હતો. તેથી અમિતા અને મુકેશ વચ્ચે મિત્રતા થઈ હતી. મિત્રતા પ્રેમમાં પરિણમી હતી મુકેશે કહ્યું હતું કે તે રેલવેમાં નોકરી કરે છે. બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. મુકેશની ઉંમર 49 વર્ષ હતી અને અપરણીત હોવાનું કહ્યું

પતિ મુસ્લિમ હોવાની પત્નીને ખબર પડતાં નમાજ પઢવા અને બુરખો પહેરવા દબાણ કર્યું હતું. યુવતીએ ના પાડતાં તેને માર માર્યો હતો. જેથી મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, મુકેશનું નામ મોહમ્મદ અખ્તર સમતઅલી શેખ છે અને પરિણીત અને ચાર સંતાનનો પિતા છે.

2019માં મુકેશે કડોદરા ખાતે હનુમાન મંદિરમાં અમિતા સાથે હિન્દૂ રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. સંતાનમાં એક દીકરો થયો હતો. 3 મહિના પહેલાં અમિતાના હાથમાં મુકેશના આધાર કાર્ડનો ફોટો મળી આવ્યો હતો.અમિતાને મુકેશ પરિણીત હોવાની પણ જાણ થઈ હતી અને તેને ચાર સંતાનો પણ છે. મુસ્લિમ હોવાની વાત કોઈને કરી તો દીકરાને લઈને જતો રહેશે એવી ધમકી આપી હતી.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *