વરરાજો હેલિકોપ્ટર લઈને પરણવા પહોંચ્યો! અધવચ્ચે ઈંધણ પૂરું થઈ ગયું પછી જાણો શું થયું.

ખરેખર એક તરફ લોકો મહામારી થી કાંટાળી ગયા છે અને અનેક લોકોના જીવ જાય છે ત્યારે કેટલાક એવા લોકો પણ છે જેમનાં પોતાના સ્વપ્ન પુરા કરી રહ્યા છે આમ પણ કેહવાય ને શોખ બળી ચીજ હૈ. હાલમાં જ હરિયાણામાં બે લગ્ન થયા અને તેમના બને વરરાજાઓ હેલિકોપ્ટરમાં બેસીને પરણવા આવ્યા.

સોશિયલ મીડિયામાં આ વાત ખૂબ જ ચર્ચામાં આવી. ત્યારે આ લગ્નમાં એક એવી બનાવ બન્યો કે જ્યારે હેલિકોપ્ટર થી જાન આવી ત્યારે તેમાં અધ વચ્ચે તેલ ઓછું થઈ ગયું અને મોટી આફત સર્જાય તેમ હતી પરંતુ ઇશ્વરની કૃપાથી જલ્દી આ વાતની જાણ થતાં તરત જ હેલિકોપ્ટર ને ઉતારવામાં આવ્યું નીચે.

તેલ ઓછું હોવાથી હેલિકોપ્ટરને અનાજ માર્કેટિંગ માં ઉતારવામાં આવ્યા ને ત્યારબાદ તેલ કમ્પની દ્વારા તેલ નાખવામાં આવ્યું અમે આખરે દુલ્હ હેલિકોપ્ટરથી મંડપ સુધી પહોંચ્યો, ખરેખર આ તો હદ કહેવાય શોખ માણસ પાસે શું કરાવી શકે છે પરંતુ સ્વપ્ન સાકાર કરવા એ મોટી વાત છે. આખરે આ વરરાજાએ પોતાની પત્નીને હેલિકોપ્ટરમાં બેસાળીને જ લઇ ગયો તેના ઘરે અનવ ગામવાસીઓ ની નજર આકાશમાં જ હતી અને એક ટ્સે જોતા રહ્યા.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *