Gujarat

વાંચવા અહી ક્લિક કરો…

હાલ જ અમદાવાદ મા એક એવી ઘટના બની છે કે જે ખુબ ચર્ચા નો વિષય બની ગયો છે. અમદાવાદ ના જુહાપુરા વિસ્તાર માથી એક યુવક કચરા મા મળી આવ્યો હતો જેનુ નામ બાદ સલમાન હતુ અને સારવાર દરમ્યાન તેનુ મોત નિપજ્યું હતુ. સલમાન નુ મોત થતા પોલીસ તેનુ મોત નુ કારણ જાણવા તપાસ હાથ ધરી હતી. તપાસ મા જે સામે આવ્યુ એ ઘણુ ચોકવનારુ હતુ.

જી ન્યુઝ ગુજરાતીના અહેવાલ મુજબ અમદાવાદ ના જુહાપુરા મા રહેતા ફરીદભાઈ ને એક 29 વર્ષિય દિકરો છે જેનુ નામ સલમાન છે. સલમાન ને તેના મિત્રો બેહોશી ની હાલત મા ઘરે લઈ આવ્યા હતા અને કહ્યુ હતુ કે નશા ની હાલતમાં છે નશો ઉતરશે એટલે સારુ થય જશે પરંતુ પરીવાર ના સભ્યો તેને સિવીલ હોસ્પીટલ મા લઈ ગયો હતો અને પરીવાર કાઈ સમજે એ પહેલા જ સલમાન નુ મૃત્યુ થયુ હતુ.

આ સમગ્ર મામલો જ્યારે પોલીસ સ્ટેશને ને પહોચ્યો ત્યારે પોલીસ તપાસ મા ચોકાવનારી બાબત સામે આવી હતી. પોલીસે આ સમગ્ર ઘટના ની તપાસ કરવા માટે એફએસએલની મદદ લીધી હતી તપાસ મા સામે આવ્યુ કે જે હોટલમાં સલમાને ડ્રગ્સ લીધુ હતું ત્યાં બે યુવતીઓ પણ હતી. જેથી પોલીસે આ યુવતીઓ કોણ છે તે જાણવા હોટલના સીસીટીવી ચકાસ્યા હતા. સીસીટીવીમાં સલમાન બે યુવતીઓ સાથે એક્ટિવા પર આવતો દેખાયો હતો. જેમાં સલમાન અને એક યુવતી હોટલની અંદર ગયા હતા, જ્યારે બીજી યુવતી એક્ટિવા લઈને જતી રહી હતી.

સલમાન અને તેની પુર્વ મંગેતર ડ્રગ ના બંધાણી હતા અના જયારે હોટલ મા ગયા ત્યારે નીરોધ ન હોવાથી સલમાને પ્રાઈવેટ પાર્ટ મા ફેવી કવીક નો નાખી હતી જ્યારે બાદ તેની હાલત ખરાબ થય હતી અને સારવાર દરમ્યાન તેનુ મોત નિપજ્યું હતુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!