વાવાઝોડા ની વચ્ચે આ અભિનેત્રી એ એવા ફોટોસ પડાવ્યા કે બની ગઈ ચર્ચા નો વિષય,જોવો ફોટોસ
એક તરફ વાવાઝોડા અનેક લોકોનું જીવનને બરબાદ કરી નાખ્યું છે, ત્યારે ઘણા લોકો એવા પણ હોય છે કે જેઓ આપત્તિઓને પણ અવસર સમજે છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક આવી ઘટના ચર્ચાનો વિષય બની છે. સૂત્ર જાણવા મળ્યું છે કે, એક અભિનેત્રીએ વાવાઝોડા બાદની પરિસ્થિતિ જે થઈ તેમાં તેણે ફોટો શૂટ કરાવ્યો અને ત્યારબાદ બસ તેની તો ખૂબ જ ચર્ચા થઈ રહી છે.
આ અભિનેત્રી એટલે આપણા સૌ કોઈની લોકપ્રિય અભિનેત્રી દીપિકા સિંઘ એટલે કે, સંધ્યા રાઠી. હા દિયા ઓર બાતી હમ સિરિયલ દ્વારા ઘર ઘરમાં લોકપ્રિયતા મેળવવાનાર અભિનેત્રીએ હાલમાં ધૂમ મચાવી છે. આમ પણ અભિનેત્રીઓ કોઈકારોસર ચર્ચાનો વિષય બને છે ત્યારે કોઈ ખરાબ વાત હોય કે સારી એ તો દર્શકોની નજર પર નક્કી કરે છે.
હાલમાં જે વાવાઝોડું આવ્યું તેની પરિસ્થિતિ બાદ અનેક ગણું નુકસાન થયું છે જેમાં વૃક્ષો અનેક પડી ગયા છે બસ આ વૃક્ષની સાથે અભિનેત્રી હોટ ફોટોશૂટ કરાવ્યા છે. આ પહેલા કેરળ બાજુ આવેલા પુર દરમિયાન મોડેલ રેડ ડ્રેસમાં હોટ ફોટોશૂટ કરાવેલ જેના દ્વારા તે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો. ત્યારે હવે આ ફોટો શૂટમાં દીપિકા હોટ અને સુંદર લાગી રહી છે,સિમ્પલ લુક હોવા છતાં તેઓ આકર્ષક લાગી રહી છે. સોશિયલ મીડિયમાં કોઈ તેનું વખાણ કરી રહ્યું છે તો કોઈ વિવાદ પરતું અભિનેત્રી માત્ર પોઝિટિવ સંદેશ આપવા આવું કર્યું.