વાવાઝોડા મા મચેલી તબાહી ના પ્રથમ તસ્વીરો સામે આવી જોઈ ને તમારુ હૈયુ હચમચી જાશે
તાઉ-તે વાવાઝોડુ ગુજરાત માટે ઘણુ ઘાતક સાબીત થયુ જે જેની મુખ્ય અસર ઉના , દિવ ,રાજુલા, ભાવનગર મા જોવા મળી હતી. ભાવનગર સહીત ના જીલ્લા મા વ્યાપક નુકસાન અંવા પામ્યુ હતુ અને અનેક વૃક્ષો અના થાંભલા પડી ગયા હતા ત્યારે વાવાઝોડા ની ઘણી તસ્વીરો સામે આવી છે જેના થી ખબર પડશે કે વાવાઝોડુ ઘણુ ખતરનાક હતુ. આ વાવાઝોડા અલગ અલગ જીલ્લની અમુક તસ્વીરો નીચે છે.