વિદેશની યુવતીએ કદરૂપ ગામડાના યુવક સાથે કર્યા લગ્ન! સાસરિયામાં આવતા જ કર્યું આવું કામ કે..
આપણે સૌ કોઈ જાણીએ છે કે,આજના સમયમાં પ્રેમ આંધળો છે અને પ્રેમ અને લગ્નના લઈને બને પાત્રોની પસંદગીના અનકે કીસ્સાઓ આપણે જાણીએ છીએ ત્યારે હાલમાં જ ગામડામાં રહેતા છોકરા સાથે વિદેશી છોકરીને પ્રેમ થઈ જાય અને તે ભારત લગ્ન માટે પણ આવે.એવો કિસ્સો બનેલ છે. ત્યારે સોશિયલ મીડીયમાં વધુ વાયરલ થતી હોય છે આવી વાતો. જેના વિષે આપણે સૌ કોઈ અજાણ હોય છીએ. તમને જાણીને નવાઈ લાગશે કે,ભિવાનામાં રહેતા યુવક સાથે લગ્ન કરવા માટે યુવતી ખાસ વિદેશથી આવી હતી
વિદેશી યુવતીને જોવા માટે સૌ કોઈ ઘરે આવી ગયા હતા. લગ્ન સમય અનેક લોકો જોવા માટે પધારી પડ્યા હતા જાને કોઈ માનવ મહેરામણનો મેળો જામ્યો હોય. બને યુગલોએ પરિવાર સાથે વાતચિત કરીને લગ્ન કરવાનું વિચાર્યું અને આખરે બને લગ્ન કરી લિધા.અમિતના પરિવારને જ્યારે ખબર પડી કે તે વિદેશી યુવતી સાથે લગ્ન કરવા માગે છે તો તેઓ રાજીના રેડ થઈ ગયા હતા. તો એલેનાનો પરિવાર એ વાત ખુશ હતો કે તેમને ભારતીય જમાઈ મળે છે.ગામના બાળકો તથા મહિલાઓએ એલેના સાથે ઘણાં જ ફોટો ક્લિક કરાવ્યા હતા. આટલું જ નહીં એલેના ભારતીય કપડાં ઘણી જ સુંદર લાગતી હતી. અમિતના દૂરના સગાઓ પણ ખાસ આ લગ્નમાં હાજર રહ્યાં હતાં.
અમિતના પિતા પંડિત હરિઓમ શાસ્ત્રી સરકારી સ્કૂલમાં શિક્ષક છે. તે સંસ્કૃત વિષય ભણાવે છે. અમિતને એક ભાઈ છે. અમિતે ગામમાંથી જ સ્કૂલનો અભ્યાસ કર્યો છે. તેણે અકાઉન્ટિંગમાં માસ્ટર ડિગ્રી લીધી છે. આ ડિગ્રી લીધા બાદ તે યુરોપ જતો રહ્યો હતો.યુરોપમાં અમિત તથા એલેનાની મુલાકાત થઈ હતી. એલેનાએ ગેસ એન્ડ પેટ્રોલિયમમાં બેચલરની ડિગ્રી લીધી છે. અમિત તથા એલેના ચાર વર્ષ સુધી મિત્ર તરીકે રહ્યાં હતાં.ચાર વર્ષ બાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ લગ્ન ભારતમાં આવીને કરવાનો નિર્ણય કર્યો હતો. એલેનાના પરિવારના ઘણાં સભ્યો ભારત આવ્યા હતાં.