શીઘ્રપતનની સમસ્યાઓ દૂર કરવા આદું તેંમજ અશ્વગંધા બનશે રામબાણ ઉપાય.
દરેક પુરુષોને મનમાં એક મુંજવણ થતી હોય છે, કેટલીકવાર મિલન દરમિયાન જલ્દીથી શીઘ્રપતન થઈ જાય છે. આ સમસ્યા પાછળ અનેક પ્રકારનાં કારણો હોય છે. ચાલો ત્યારે અમે આપને જાણવીશું કે શીઘ્રપતન ને કઈ રીતે રોકી શકશો.આજે અમે આપને આયુવૈદિક ઉપચાર જણાવશું જેનાથી તમારી અંગત લાઈફ સ્ટ્રોંગ થશે પરતું તમેં જલ્દી થી ડિસ્ટ્રાજ નહીં થાઓ.
અમે આપને જણાવીએ કે શીઘ્રપતન પ્રીમેચ્યોર ઈજેક્યુલેશન છે એટલે કે શીઘ્રપતન પુરુષોને થતો જાતીય રોગ છે. શીઘ્રપતનની બિમારી ખૂબ સામાન્ય બની રહી છે. તેના કારણે પુરુષોની અંગત અને વૈવાહીક જીવન પર પણ અસર પડી રહી છે.આ બિમારી મોટાભાગે યુવાનીમાં જ લાગુ પડી જાય છે.
અશ્વગંધા જાતિય રોગોના ઉપચાર માટે સૌથી પ્રાચિન આયુર્વેદિક ઔષધી છે. તેના સેવનથી કામેચ્છા વધે છે સાથે સાથે શીઘ્રપતનની સમસ્યા પણ દૂર થાય છે. તે શરીરને મજબૂત બનાવે છે અને નપૂંસક્તાને દૂર કરે છે.
આદૂ શરીરમાં લોહીના પરિભ્રમણમાં મદદરુપ થાય છે. એક ચમચી આદૂની પેસ્ટમાં મધ ભેળવી પીવાથી શીઘ્રપતનની સમસ્યા દૂર થાય છે.100 ગ્રામ અજમાને સફેદ ડુંગળીના રસમાં પલાળીને સૂકવી લેવું. એકવાર સૂકાયા બાદ તેને ફરીવાર ડુંગળીના રસમાં પલાળીને સૂકવી લેવું.આ પ્રક્રિયા ત્રણવાર કરવી. ત્યારબાદ તેને પીસીને કોઈ બોટલમાં ભરી લેવું. આ ચૂર્ણ અડધી ચમચી લઈ તેમાં 1 ચમચી પીસેલી સાકર મિક્ષ કરીને તેને ખાવું. તેની ઉપર નવશેકું દૂધ પીવું. લગભગ એક મહિના સુધી આ મિશ્રણનું સેવન કરવું. આ દરમિયાન સંભોગ ન કરવું. આ ઉપાયોમાંથી કોઈપણ એક ઉપાય જ કરવો જેનાથી તમારી સમસ્યા દૂર થશે.