સાઉથ ના સુપર સ્ટાર ચિરંજીવી ના ભાણીયા નો અકસ્માત થયો ! હાલત….
સાઉથ ના સુપર સ્ટાર ચિરંજીવી ના ફેન માટે એક ખુબ ખરાબ સમાચાર આવ્યા છે.ચિરંજીવી ના ભાણીયા અના સાઉથ ના એક્ટર સાઈ ધરમ નો રોડ અકસ્માત થયો છે જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ અકસ્માત હૈદરાબાદ ના દુરગમચૈરવ મા થયો હતો જયારે તેવો પોતાની બાઈક લઈને જઈ રહ્યા હતા અને આ ઘટના નો એક સીસીટીવી વિડીઓ પણ સામે આવ્યો હતો.
આ ઘટના અંગે સોસિયલ મીડીયા પર એક વિડીઓ વાયરલ થયો છે જેમા સાઈ ધરમ એક સ્પોર્ટ્સ બાઈક લઈને જઈ રહ્યો છે જેમાં રોડ પર આવતી કીચડ ને લઈને બાઈક લસરી જાય છે. આ અકસ્માત નો બનાવ શુક્રવારે બન્યો હતો જયાર બાદ તેમના ચાહકો ચિંતા નો વિષય બન્યો હતો પરંતુ અકસ્માત બાદ સાઈ ધરમ ને હોસ્પીટલે પહોંચાડવા મા આવ્યો હતો અને યોગ્ય સારવાર મળતા તે હવે ખતરા થી બહાર છે.
#SaiDharamTej Accident Spot Cc footage pic.twitter.com/89vmhVksNI
— DONTHU RAMESH (@DonthuRamesh) September 10, 2021
આપને જણાવી દઈએ કે 34 વર્ષિય સાઈ ધરમ તેના મામા ચિરંજીવી સાથે એકટીંગ મા જ કામ કરે છે. સાઈ ધરમ ના એકસીડન્ટ બાદ ચિરંજીવી એ એક tweet કરી જાણકારી આપી હતી અને તેમના ફેન ના જણાવ્યું હતુ કે સાઈ ધરમ નો અકસ્માત થયો છે પરંતુ ચિંતા કરવા જેવું નથી અને તેને હોસ્પીટલ મા સારવાર મળી રહી છે.