ફાટેલા જીન્સ પર જ્ઞાન આપતી કંગના નો આવો લુક જોઈ ફેન્સ ભડક્યા ! કીધુ ના કહેવાનું
આપણે સૌ કોઈ જાણીએ છે કે, કંગના હંમેશા વિવાદમાં ઘેરાયેલ રહે છે. આ એવી ટેલેન્ટેડ અભિનેત્રી છે, જેને રાષ્ટ્રપતિજીના હાથે પદ્મશ્રી એવોર્ડ એનયાત કરેલ છે.છતાં પણ કહેવાય છે ને કે, કંગના ની લોકપ્રિયતા નું કારણ તેની બોલવાની છટા જ છે. હાલમાં તમને જાણીને નવાઈ થશે. હાલમાં ફરી એકવાર કંગના ચર્ચાનો વિષય બની છે.
કંગના ફિલ્મ ધાકડ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતી. ધાકડ ફિલ્મની શૂટિંગ માટે તે બુડાપેસ્ટ ગઈ હતી. હવે ધાકડ ફિલ્મનું શૂટિંગ ખતમ થઈ ગયું છે. હવે કંગનાએ ફિલ્મ માટેની રેપ અપ પાર્ટી આપી હતી. જેમાં તેનો ઘણો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો છે. સોશિયલ મીડિયા પર રેપઅપ પાર્ટીના ઘણા ફોટા વાયરલ થઈ રહ્યા છે.
કંગના પાર્ટી એન્જોય કરીને તેના ફોટોઝ સોશિયલ મીડિયના શેર કર્યા હતા. ત્યારે કંગનાએ પોતાના આ ફોટા શેર કરતા લખ્યું છે મોહબ્બતમાં નહીં ફરક જીવવા અને મરવાનો , તેને જ જોઈને જીવીએ છે જેની પર કાફીર પર દમ નીકળે- ગાલિબ. પાર્ટી માટે કંગનાએ વ્હાઈટ બ્રાલેટ-પેન્ટ સેટ પહેર્યા હતા. આ ડ્રેસમાં કંગના ઘણી ગ્લેમરસ જોવા મળી હતી. કંગના એકદમ સુંદર અને સેક્સી લાગી રહી હતી.
તેણે પોતાના લૂકને ન્યૂડ મેકઅપ સાથે પૂરો કર્યો હતો. સાથે જ ટાઈટ હેર બન અને મેચિંગ હાઈ હિલ્સથી પોતાના ગેટઅપને પૂરો કર્યો હતો. સોશિયલ મીડિયા પર તે ફિલ્મના ક્રૂ સાથે જોવા મળી રહી છે. સાથે તેની બહેન રંગોલી પણ તેની સાથે જોવા મળી રહી છે. તેણે તેના આ લૂક સાથે લાઈટ જ્વેલરી પહેરી છે. દર્શકો તેના વખાણ કરી રહ્યા હતા તો કોઈક દર્શકો તેની ટિપ્પણી કરી રહ્યા હતા. આમ પણ કંગનાનું બીજું નામ એટલે વિવાદ!
View this post on Instagram