Health

300 વર્ષ પૂર્વ આ સંતે કરી હતી ભવિષ્યવાની કે, એવો રોગ આવશે કે, માણસો કમોતે મરશે.

સમય સાથે ઘણું બદલાય ગયું છે અને આજે જે પરિસ્થિતિ છે તે વર્ષો પહેલા જ એક સંતે ભવિષ્યવાણી કરી હતી કે એક આવો કાળ આવશે જેનાથી મનુષ્યજાતી ઉપર અનેક આપત્તિઓ આવશે. ચાલો ત્યારે જાણીએ કે કયા સંત આ ભવિષ્યવાણી કરી હતી.

હિન્દુ સંત વીર બ્રહ્મેન્દ્ર સ્વામીએ સન 1610થી 1693 દરમિયાન થઈ ગયા. આ હિન્દુ સાધુએ કોરોના અંગે ભવિષ્યવાણી કરી હતી. તેમના કાલજ્ઞાનમ્ નામના તેલુગુભાષાના ગ્રંથમાં કોરોનાને ઝેરી વાયુ ગણાવાયો છે. તેમણે 21મી સદીમાં એક મોટા નેતાની હત્યા થશે અને તેના કારણે વિશ્વયુદ્ધ ફાટી નીકળશે. યુદ્ધ પછી પશ્ચિમનું જગત નબળું પડશે. ભગવાનનું શહેર હિંસાથી ભડકશે અને 2 ભાઈઓ વચ્ચે લડાઈ થશે.

આંધ્રપ્રદેશના કાલાપા જિલ્લામાં 17મી સદીમાં એક મહાન સંત જેમનું નામ હતું વીર બ્રહ્મેન્દ્ર સ્વામી. આ સંતે કાલજ્ઞાનમ્ નામનો ગ્રંથ રચ્યો હતો. કાલજ્ઞાનમ્ એટલે કે કાળનું જ્ઞાન અથવા ભવિષ્યનું જ્ઞાન. આ ગ્રંથમાં તેમણે 114 નંબરના શ્લોકમાં લખ્યું હતું : પૂર્વમાંથી એક ઝેરી ગેસનો હાહાકાર ફેલાશે. લાખો લોકો એમાં મૃત્યુ પામશે. એ ઝેરીવાયુ કોરોન્કી નામથી ઓળખાશે. તે એક કરોડ લોકોને બીમાર બનાવશે. મરધીઓની માફક મનુષ્યો પણ ટપોટપ મૃત્યુ પામશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!