Gujarat

રસોડામા રસોઈ મા વપરાતી આ એક વસ્તુ છે ઝેર સમાન ? આજે જ બંધ કરી દેજો તેનો ઉપયોગ

આજીનોમોટો કે જેને આપણે રાસાયણિક નામ મોનો સોડિયમ ગ્લુટામેટ ના નામથી પણ ઓળખાય છે. સામાન્ય રીતે ઘરે રસોડા મા અને હોટલો મા રસોઈ ને ચટપટી બનાવવા માટે હઆજીનો મોટા નો ઉપયોગ થયો હોય છે પરંતુ તેના થી થતા નુકશાન જાણશો તો તમે આજ થી તેનો ઉપયોગ બંધ કરવાનું કહેશો. આજીનો મોટો એક જેર જ છે તેનો ઉપયોગ રસોઈમા ન કરવો જોઈએ ચાલો જાણીએ આજીનો મોટો શુ છે અને તેનાથી થતા નકશાન…

શરીરના તંત્રો પર અસર : એસ.સેમ.જી. શરીરના જુદા-જુદા તંત્રો પર પણ અસર કરે છે. જેના લીધે ગરદન અકડાઈ જવી કે ખેચાણ સાથે શરીરમાં ઝંણઝણાટી થાય છે. આના ઉપયોગથી અલ્ઝાઇમર,પાર્કિન્સન,મલ્ટીપલ સ્કેલેરોસીસ જેવા લક્ષણ પેદા થાય છે. અજીનોમોટો એક ન્યૂરોત્રન્સિમક્ટર છે જે અનિદ્રા જેવા લક્ષણ પેદા કરે છે.

વજન વધારનાર: એસ.એમ.જી વધુ પડતું ખોરાકમાં ખાવાથી વજન વધવાની શક્યતા વધે છે. આપણા શરીરમાં સામેલ લેપ્ટિન હોર્મોન, જે આપણાં ભોજન વધુ ન કરવાના સંકેતને મસ્તિષ્ક સુધી પહોંચાડવાનું કામ કરે છે, અજીનોમોટો ખાવાથી એના પર અસર થાય છે. જેના લીધે વધુ ભોજન ક૨વાને લીધે વજન અને ઝાડાપણું આવે છે.

બાળકો માટે હાનિકારક: એસ.એસ.જી. એટલે કે આજીનોમોટો વાળો ખોરાક બાળકોન બિલકુલ ન આપવો જોઈએ. આજીનોમોટો યુક્ત ખોરાક દરેક વ્યક્તિ પર જુદી-જુદી અસર કરે છે. જો કોઈ વ્યક્તિને આવો ખોરાક ખાધા પછી કોઈ જ અસર નથી થતી તો એના માટે આ ખોરાક ખાવો સુરક્ષિત છે. એ વ્યક્તિ આનાથી બનેલ ખોરાક ખાઈ શકે છે.

વાંજીયાપણું : ગર્ભવતી મહિલાઓએ આનું સેવન ન ક૨વું જોઈએ. કેમકે સ્ત્રી અને તેના બાળકના પૂરતો ખોરાક પહોંચવામાં અવરોધરૂપ બને છે. સાથે સાથે એ માથાના ન્યુરૉન્સ ૫૨ પણ ખરાબ અસર થાય છે.જે શરીરમાં સોડિયમની માત્રા વધારે છે જેને પરિણામે લોહીનું દબાણ વધવાનો ખતરો વધી શકે છે અને પગમાં સોજા પણ આવે છે.

માઈગ્રેન : અજીનોમોટો ધરાવતો ખોરાક નો નિયમિત લેવામાં આવતો હોય તો માઈગ્રેન થવાની શક્યતા વધે છે. આ બીમારીમાં અડધા માથાના ભાગમાં થોડો થોડો દુખાવો રહે છે.

છાતીમાં દુખાવોઃ અજીનોમોટો ખાવાથી ક્યારેક અચાનક છાતીમાં દુખાવો, ધબકારા વધી જવા અને હૃદયમાં માંસપેશીમાં ખેંચાવાના પ્રશ્નો ઊભા થાય છે.

શરીરના તંત્રો પર અસર : એસ.સેમ.જી. શરીરના જુદા-જુદા તંત્રો પર પણ અસર કરે છે. જેના લીધે ગરદન અકડાઈ જવી કે ખેચાણ સાથે શરીરમાં ઝંણઝણાટી થાય છે. આના ઉપયોગ થી અલ્ઝાઇમર,પા ન,મલ્ટીપલ સ્કેલેરોસીસ જેવા લક્ષણ પેદા થાય છે.

આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસ્ખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે Gujarati Akhbar જવાબદાર રહેશે નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!