લેફ્ટનન્ટ મહિલાએ અચાનક આત્મહત્યા કરી લીધી, પતિ પર લાગ્યા ગંભીર આરોપો
હરીયાણા ના અંબાલા મા એક મહિલા લેફ્ટનન્ટ ની લાશ ઘરમા સોમવારે ફાસીએ લટકાયેલી જોવા મળતા ચકચાર મચી જવા પામ્યો હતો. મહીલા ના પરીવારજનો દ્વારા એવો આરોપ લગાવવા મા આવ્યો હતો કે તેનો પતિ ની મારપીટ અને ત્રાસ ના લીધે તેણી એ આ પગલુ ભર્યુ છે. પરીવારજનો દ્વારા હોબાળો કરાતા પોલીસે મહીલા ના પતિ ની ધરપકડ કરી હતી.
મહિલાની નુ નામ સાક્ષી જાણવા મળી રહ્યુ છે જ્યારે તેના પતિ નુ નામ નવનીત શર્મા છે. નવનીત શર્માની વાત કરવામા આવે તો તે પિંજોર નો રહેવાસી છે અને ભારતીય વાયુસેના મા સ્ક્વાડ્રન લીડર છે. સાક્ષી મુળ દિલ્લી ની રહેવાસી છે બન્ને ના લગ્ન ઓનલાઈન શાદી ના સાઈટ પર થી નક્કી થયા હતા. મૃતક સાક્ષી ના પિતા એ જણાવ્યું હતુ કે નવનીત અવાર નવાર તેની દીકરી ને શારીરીક અને માનસીક રીતે ત્રાસ આપતો હતો.
2020 મા જ્યારે મારપીટ કરી હતી ત્યારે સમાધાન કરી લીધુ હતુ જયારે ગયાં દિવસો મા સાક્ષી એ ફોન કરી ને જણાવ્યું હતુ કે નવનીત તેની સાથે મારપીટ કરે છે. ત્યાર બાદ ફરી જયારે ફોન આવ્યો ત્યારે ખબર પડી કે સાક્ષી નુ મોત થય ગયુ છે અને સાક્ષી ના ભાઈ નવનીત ના ઘરે પહોચ્યા હતા અને તેના પતી પર આરોપો લગાવ્યા હતા. જયારે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી પોલીસે તેના પર 304 બી ની કલમ લગાવી હતી.
સાક્ષી ના પરીવારજનો દ્રારા એવો આરોપ લગાવવા મા આવ્યો હતો કે આરોપી ની ધરપકડ નથી કરવામા આવી તે માટે તેવો લાશ સ્વીકારશે નહી. જયારે પોલીસ દ્વારા જમાવવા મા આવ્યુ હતુ કે આરોપી ની ધરપકડ કરવામા આવી છે અને આરોપી ની ધરપકડ કરવામા સેના તરફ થી પણ પુરતો સહયોગ મળ્યો હતો. આ ઉપરાંત આગામી દિવસો મા પણ અન્ય કોઈ ગુનેગાર હશે તો તેની પણ ધરપકડ કરવામા આવશે.