પુરૂષો ખાસ વાંચે ! ખેતર વેચી પત્ની ના ખાતા મા 39 લાખ જમા કરાવ્યા પછી અંતે જે થયુ.
કહેવાય છે ને કે, ધન આવતા જ કોઈપણનું મન ચંચળ બની જાય છે. હાલમાં જ એક એવી ઘટના બની જેના પગલે સૌ કોઈ ચોકી ગયા છે. સુત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, પત્ની પર 39 લાખ રૂપિયા લઇ ફરાર થઈ ગઈ.બનાવ એવો બન્યો હતો કે, પતિએ પત્નીના ખાતામાં જમીન વેચીને જમા કરાવ્યા હતા. પરતું કહેવાય છે ને કે, સમય જતાં બધું જ બદલાઈ જાય છે અને પોતાના જ વિશ્વાસઘાત કરે છે.
બિહટાની છે. ફરાર મહિલા બે બાળકોની માતા છે. પતિએ શહેરમાં જમીન લેવા માટે તે પૈસા સાચવીને રાખ્યા હતા.પત્નીએ ખાતામાં માત્ર 11 રૂપિયા બાકી રાખ્યા અને પોતાના પાડોશી સાથે ફરાર થઇ ગઇ. સંપત્તિ વેચીને શહેરમાં ઘર બનાવવા માટે 39 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા.
એક અઠવાડિયા પહેલા પત્નીના કહેવા પર તે ગુજરાતથી ઘરે પણ આવ્યો. પણ જ્યારે ગામના ઘરેથી ભાડેના મકાન પર પહોંચ્યો તો ત્યાં તાળા લાગ્યા હતા. પત્નીને ફોન કર્યો તો તે બંધ આવી રહ્યો હતો. મકાન માલિકને પૂછવા પર જાણ થઇ કે પ્રભાવતી સવારે 5 વાગ્યે મકાન ખાલી કરીને ચાલી ગઇ છે. બ્રીજ કિશોરે પોતાના સ્તર પર પત્નીને શોધવાની કોશિશ કરી. પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી.
પોતાના બાળકોના અભ્યાસ માટે ગામથી અલગ બિહટામાં ભાડેથી મકાન લઇ રાખ્યું હતું. ત્યાં જ પ્રભાવતી દેવી પોતાના બાળકો સાથે રહેતી હતી. બ્રીજ કિશોર પોતે ઘર ચલાવવા માટે ગુજરાત જઇ એક ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યા હતા. પત્નીના કહેવા પર તેણે ગામની પૈતૃક સંપત્તિ વેચીને 39 લાખ રૂપિયા પોતાની પત્નીના ખાતામાં જમા કરાવ્યા હતા.