મોરબીમાં બની ખુબ દુઃખદ ઘટના!! ધુણતા ધુણતા અચાનક જ ભુવાજી સાથે એવુ થયું કે નીપજ્યું મૃત્યુ… જાણો પુરી ઘટના વિશે
હાર્ટ એટેકના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે હાલમાં જ વધુ એક હાર્ટ એટેકનો બનાવ સામેં આવ્યો છે. હાર્ટ એટેકના કારણે નાની વયથી વૃદ્ધ લોકો મોતને ભેટી રહ્યા છે. હાલમાં જ વીટીવી ન્યુઝના અહેવાલ દરમિયાન ચોંકાવનરી ઘટના સામે આવી છે. આ ઘટનાને કારણે ચારોતરફ ચકચાર મચી ગયો છે. આ ઘટના ખરેખર દુઃખદ છે. ચાલો અમે આપને વિગતવાર માહિતી.
આ દુઃખદ ઘટન મોરબી શહેરની છે. મૃતક પીઠાભાઇ મકવાણાને ધુણતા ધુણતા જ હાર્ટ એટક આવી ગયું અને તેમનું મુત્યુ થયું. ખરેખર આ ઘટના ખુબ જ દુઃખદાયી છે. આ ઘટનાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં જોઈ શકશો કે ભુવાજી ધુણતા ધુણતા હાકલ પાડી રહ્યા હતા અને અચાનક જ તેમને હાર્ટ એટેક આવતા તેમનો જીવ ચાલ્યો ગયો. આ ઘટના ખૂબ જ દુ:ખદછે. આ ઘટનાને કારણે મૃતકજનના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઇશ્વરને પ્રાર્થના કરીએ કે મૃતકની આત્માને શાંતિ મળે અને પરિવારજનોને દુ:ખ સહન કરવાની શક્તિ આપે.
નિયમિત કસરત કરો: અઠવાડિયામાં ઓછામાં ઓછા 150 મિનિટ મધ્યમ-તીવ્રતાવાળી એરોબિક પ્રવૃત્તિ અથવા 75 મિનિટ જોરદાર-તીવ્રતાવાળી એરોબિક પ્રવૃત્તિ કરો.સ્વસ્થ વજન જાળવો: જો તમે વધુ વજન ધરાવો છો, તો તમારા ડૉક્ટર સાથે સ્વસ્થ વજન ઘટાડવાની યોજના બનાવો.
ધૂમ્રપાન છોડો: ધૂમ્રપાન હૃદય રોગના મુખ્ય જોખમી પરિબળોમાંનું એક છે.
સ્વસ્થ આહાર લો: ફળો, શાકભાજી, આખા અનાજ અને ઓછી ચરબીવાળા ડેરી ઉત્પાદનો જેવા પૌષ્ટિક ખોરાક ખાઓ. સંતૃપ્ત અને ટ્રાન્સ ચરબી, કોલેસ્ટ્રોલ અને સોડિયમનું સેવન મર્યાદિત કરો.તમારા તણાવનું સ્તરનું સંચાલન કરો: તણાવ હૃદય રોગના જોખમને વધારી શકે છે. તણાવનું સંચાલન કરવા માટે તંદુરસ્ત રીતો શોધો, જેમ કે યોગ, ધ્યાન અથવા ઊંડી શ્વાસ લેવી.રતી ઊંઘ લો: દર રાત્રે 7-8 કલાકની ઊંઘ લો. હાર્ટ એટેકના કોઈપણ લક્ષણો જણાય તો તાત્કાલિક સચોટ નિદાન કરાવો.\
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.