બોડેલી-વડોદરા હાઇવે પર ગંભીર અકસ્માત મા ચાર લોકો ના મૃત્યુ થયા, અકસ્માત એટલો

રાજ્ય મા સતત અકસ્માતો ના બનાવો બની રહ્યા છે ત્યારે વધુ મોટો એક ગંભીર અકસ્માત બોડેલી-વડોદરા હાઇવે (Bodeli-Vadodara highway) પર છુછપુરા પાસે થયો હતો.

આ અકસ્માત કાર અને એ.ટી વચ્ચે થયો હતો જેમાં કાર મા બેઠેલા ચાર વ્યકતી ઓ ના ઘટના સ્થળે જ મોત થયા હતા અકસ્માત એટલો ભ-યજનક હતો કે કાર ના ફુરચા ઉડી ગયા હતા જ્યારે કાર માથી મૃતદેહો કાઠવા પણ મુશ્કેલી બન્યા હતા અને આખી રાત જહેમત બાદ મૃતદેહ બહાર કાઢી શકાયા હતા.

મળતી માહિતી પ્રમાણે એસ.ટી. બસ કાલાવડ-રાજકોટ-છોટાઉદેપુર રૂટની હતી. જ્યારે ક્રેટા કાર મધ્ય પ્રદેશના પાર્સિંગની હતી. કાર મા બેઠેલા ચારે લોકો ના મૃત્યુ થયુ હતુ જ્યારે બસ મા કોઈ ને ઈજા નહોતી થઈ. ગમખ્વાર અકસ્માતનો ભોગ બનેલા લોકો એટલે કે કારમાં સવાર લોકો મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને સંખેડા સરકારી હૉસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. અહીં પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે.

મધ્ય પ્રદેશ પાસીંગ ની creata કાર નંબર Mp-10ca 6938 હતી જ્યારે બદબસ કાલાવડ-રાજકોટ-છોટાઉદેપુર રૂટની હતી

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *