પ્રેમ લગ્ન બાદ યુવકે આપઘાત કરી જીવન ટુકાવી લીધુ ! કારણ જાણી આંચકો લાગશે…
આત્મહત્યાના બનાવો ખૂબ જ વધી રહ્યા છે, ત્યારે હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, પ્રેમ લગ્ન (Love marriage ) બાદ યુવકે આપઘાત કરી જીવન ટુકાવી લીધુ ! કારણ જાણી આંચકો લાગશે. આ યુવાને કયા કારણે આત્મહત્યા કરી તે અંગે વિગતવાર જણાવીએ. ખરેખર આ ઘટના અત્યંત દુઃખદાયી છે. આતમહત્યાનું કારણ જાણીને તમારી આંખમાંથી આંસુઓ આવી જશે.
અબતક ન્યૂઝના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, મોરબીના (Morabi) યુવકે અન્ય જ્ઞાતિની યુવતી સાથે કોર્ટમાં પ્રેમ લગ્ન કર્યા હતા પરંતુ યુવતીના પરિવારજનો પોતાની દીકરીને યુવકના ઘરે મોકલતા ના હતા. જીવન ટૂંકાવી દીધું.
મૃતક યુવકને (BoyDeath) આશા હતી કે તેના સાસરિયા રાજીખુશીથી તેમની દીકરીને ઘરે મોકલી દેશે પરંતુ યુવતીના પરિવારજનોને પ્રેમલગ્નની ખબર પડતાં તેઓએ યુવતીને રાહુલના ઘરે મોકલવાનો સાફ ના પાડી કારણ કે યુવકની અલગ જ્ઞાતિ (cast) હતી.
આ કારણે યુવકને આઘાત (Suside)લાગ્યો અને તેણે આપઘાત કરી લીધો હતો. તેમજ આ સમગ્ર બાબતે યુવકે સ્યુસાઈડ નોટ પણ લખેલ છે જે પોલીસે કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદાયી કહેવાય કે યુવકે માત્ર એક નજીવી બાબતે જીવન ટૂંકાવી દીધું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.