અંબાલાલ પટેલે ની આગાહી 22 થી 25 જુલાઈ દરમ્યાન ગુજરાત ના આ ક્ષેત્રો મા ભારે વરસાદ પડશે
ચોમાસાની શરૂઆત આ વર્ષે ખૂબ જ સારી થઈ છે અને અષાઢ મહિનો શરૂ થતાંની જ સાથે હવામાન નાં નિષણાત આંબાલાલ પટેલ આગાહી કરી હતી કે શરૂઆતના અઠવાડિયામાં ભારે વરસાદ થશે તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરી હતી અને એ મુજબ વરસાદ પડ્યો પણ ખરો અને ત્યારે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે, ત્યારે આંબાલાલ પટેલે કહ્યું છે, ત્યારે 22 થી 25 જુલાઇ વચ્ચે ચોમાસુ ફરી સક્રિય થશે.
આંબાલાલ પટેલ કહ્યું છે કે, 22 જુલાઈથીઉત્તર ગુજરાત સાબરકાંઠા મહેસાણા પાટણ પાટણ બનાસકાંઠા સહીત હળવો વરસાદ રહેશે તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર વડોદરા આણંદમાં મધ્યમ વરસાદ પડશે અને ખાસ તો 22 થી 25 જુલાઈ મુજબ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ડાંગ તાપી આહવા વલસાડ નવસારી ભરૂચ દાદરાનગર હવેલી ભારે વરસાદ રહેશે બીજી તરફ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી પોરબંદર ગીર સોમનાથ દ્વારકા સહીત ભારે વરસાદ રહેશે.
હાલમાં સૌ કોઈને ઉકળાટ ની સાથે બફારામાંથી મુક્તિ મળશે અને રાજ્યના તમામ ખેડૂતો ને ખેતી લાયકના વરસાદ એંધાણ વર્તાય રહ્યા છે તેમજ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે અને ખરેખર વરસાદના લીધે ખેડૂતોમાં ખુશીનો માહોલ વર્તાશે.
એક વાત એ પણ ખાસ છે કે, જ્યારે ઉત્તર ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ત્યાતે બીજી તરફ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ સહિત મધ્ય ગુજરાતમાં પણ વરસાદ આવી શકે છે અને ગુજરાતનાં મહાનગરો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને આણદમાં અતિભારે વરસાદ પડશે
ખાસતો22થી25જુલાઈવચ્ચેસૌરાષ્ટ્રમાંભાવનગર,અમરેલી,પોરબંદર,ગીર સોમનાથ,દ્વારકામાં વરસાદ ની આગાહી કરવામાં આવી રહી છે, તેમજ હવે એ જોવાનું રહ્યું છે જેમ આંબાલાલ પટેલ અગાઉ કહ્યું હતું કે 22 જુલાઇ પછીનો વરસાદ અતિ ભારે હશે.