Gujarat

વિદેશ મા વધુ એક ગુજરાતી નો જીવ ગયો ?? ચાર દીવસ પહેલા ગુમ થયેલ વિષય પટેલ…

વિદેશની ધરતી પર ગુજરાતીઓ તો વસી રહ્યા છે પરંતુ હવે દિવસે ને દિવસે ગુજરાતીઓનું મુત્યુ થઈ રહ્યું છે. હાલમાં જ કેનેડામાં ગુમ થયેલ વિશય પટેલની મોતના સમાચાર સામે આવ્યાં છે. હાલમાં જ છેલ્લા ત્રણ મહિનામાં કેનેડામાંબે ગુજરાતી વિદ્યાર્થીઓના શંકાસ્પદ રીતે મોત થયા છે.

આ બનાવ અંગે જાણીએ તો કેનેડાના બ્રાન્ડોન શહેરમાં રહેતો 20 વર્ષીયવિશય પટેલના છેલ્લા બે દિવસથી કોઈ લાપતા છે. હાલમાં તો પોલીસે તેની શોધખોળ ચાલુ કરી છે, વિશય અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકવામાં આવી છે. જેમાં વિશયની ગુમ થવાની ઘટના અંગે જણાવવામાં આવ્યું છે.

આ પોસ્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, વિશય 15મી જૂને રાત્રે 11 વાગ્યે ઘરની બહાર નીકળતા જોવા મળ્યો હતો. આ દરમિયાન તે ડાર્ક અથવા બ્લેક ટી-શર્ટ, બ્લેક સ્વેટપેન્ટ અને પીળાથી નવા કાળા રનિંગ શૂઝ પહેરીને પોતાની સિવિક કારમાં ઘરેથી નીક્ળ્યો હતો. આ મામલે વધુ તપાસ કરી હતી. હાલમાં આ બનાવ અંગે ચોંકાવનારી માહિતી સામે આવી છે.

હાલમાં જ ધ બ્રાન્ડન પોલીસને રવિવારે સાંજે એક લાશ મળી આવી છે. આ લાશ ગુમ થયેલ વ્યક્તિ વિશય પટેલની છે પણ આ બનાવમ અંગે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, મૃતદેહ શહેરની પૂર્વ દિશામાં અસિનીબોઈન નદી અને હાઈવે 110 બ્રિજ પાસે મળી આવ્યો હતો. વિશય પટેલ શુક્રવારે સવારથી ગુમ થયો હતો. આ 20 વર્ષીય યુવક ઘરના વીડિયો સર્વેલન્સમાં જોવા મળ્યો હતો અને ત્યારબાદ તે લાપતા હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!