વધુ એક સ્વામી વિવાદમાં આવ્યા! યુવતીએ સ્વામી પર લગાવ્યો આરોપ કે, ગિફ્ટ આપવા ના બહાને મારી સાથે….જાણો પૂરી વાત
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ અનેક વાર ચર્ચાઓનો વિષય બને છે ત્યારે ફરી એકવાર વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય મંદિરના સ્વામી ચર્ચામાં આવ્યા છે તમને જાણીને નવાઈ લાગશે કે પ્રભુ ભક્તિમાં લઈને રહેતા આ સંતો ના કરવાના કામ કરતા હોય છે, ત્યારે જ હાલમાં જ એક બનાવ આવ્યો છે આ બનાવ જાણીને સંપ્રદાયમાં પણ નીચે જાણ થયું છે આ ઘટના વિશે આપણે વિગતવાર માહિતી જણાવીએ.
પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામી વિવાદોમાં ઘેરાયા છે. જગત પાવન સ્વામી સામે એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા મુદ્દો ચર્ચિત બન્યો છે. આ ઘટના વિશે અમે આપને વિગતવાર માહિતી જણાવીએ કે આખરે આ મામલો શું છે. આ ઘટના અંગે સૌથી ચોખાના સાથે વાત એ છે કે આ બનાવમાં એક સાથે ત્રણ સ્વામી પર દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી છે.
વડતાલના સ્વામિનારાયણના કોઠારી સ્વામી તરીકે ફરજ બજાવતા જગત પવન સ્વામી સામે યુવતીએ આક્ષેપ કર્યા છે. 2016માં 14 વર્ષની સગીર સ્વામિનારાયણ મંદિર ખાતે રહેવા ગઇ હતી. જગતપવન સ્વામી સગીરીના પિતાને જાણતા હતા. વિદેશમાં ગયા ત્યારે સગીર માટે જગતપાવન સ્વામી ગિફ્ટ લાવવાની વાતો કરતા હોવાનું ફરિયાદમાં પીડીતે જણાવ્યું. આ ઘટના અંગે પોલીસે યોગ્ય તપાસ હાથ ધરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.